@brijeshmeja1 આવી ગયા ને સાહેબ આપ તમામ તમારી ઔકાત પર. શુ કામ પણ શુ કામ મારો રામ અને કૃષ્ણ એટલો નબળો નથી કે તમારા જેવા હલકા નેતાઓ ઉપયોગ કરી જાય. નહી મારા સાહેબ નહી બક્ષી દો ધર્મને રાજનીતિમાંથી. હાથ જોડી વિનંતી છે🙏
@Janak_Sutariyaa જનકભાઈ ખરેખર ધર્મથી દેશ ચલાવી શકાય? જો જવાબ હા હોય તો આવનારા વર્ષોમાં ભારત વિશ્વફલક પરથી ખોવાય જાય તો નવાઈની વાત નહી અને જો ના હોય તો ભારતને વિશ્વગુરૂ બનતા દુનિયાની કોઈ પણ તાકાત નહી રોકી શકે. તમામ પક્ષોએ આ બાબતે સહમતતા સાધવી પડશે
@RathodMukesh_ એવુ કેમ ના હોવું જોઈએ કે એક મતની તાકાત એટલે સારુ શિક્ષણ, સારુ આરોગ્ય, સારી હોસ્પિટલ, સારુ સુશાસન, સુઘડ રોજગારી. વિચારજો થોડુ આવી રીતે રાજનીતિ બદલી શકાય એમ છે
@SidharajsinhjiC બહુ સજ્જન વ્યક્તિ લાગો છો તમે મારા વડીલ ને આવી વિચાકધારા ધરાવો છો યાર. તમારો દીકરો કે દીકરી છે સરકારી નોકર? જો ના હોય તો એ તમારુ કમનસીબ સમજજો અને હોય તો એ તમારી તાકાત છે. એક તલાટી ભ્રષ્ટ હોય શકે એનો આરોપ તમે આખા આંદોલન પર મૂકશો સાહેબ?થોડુ શિસ્ત શીખો સાહેબ સજ્જન બનીને🙏
@Janak_Sutariyaa એવુ નથી લાગતું જનકભાઈ કે હવે આ અભણોને ઘરે બેસાડીને સુશિક્ષિતોની સરકાર હોવી જોઈએ. પક્ષ કોઈ પણ હોય પણ ધારાસભ્ય કે સાંસદ ફરજીયાત ગ્રેજ્યુએટ તો હોવો જ જોઈએ તો આ લોકોને કર્મચારીઓની વેદના સમજાશે બાકી આમને તો એમ જ છે કે પતાવટથી બધુ થાળે પાડી દઇશું
@moksha2k6 @CMOGuj@PMOIndia આપનો દીકરો કે દીકરી છે સરકારી નોકરીમાં? જો ના હોય તો એ તમારુ કમનસીબ સમજજો અને હોય તો એ તમારી તાકાત છે એમ સમજજો. બાકી થોડું શિસ્ત શીખો અને તેનું પાલન કરતા પણ શીખો