જાહેરાત ક્રમાંક : ૧૪૦/૨૦૨૪-૨૫, આચાર્ય(શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ), વર્ગ-૨ (દિવ્યાંગજન ખાસ ભરતી ઝુંબેશ) નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/zS9rwEOeAc
કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको
દર બીજા દિવસે એક નવું વિદ્યાર્થી આંદોલન થઈ રહ્યું છે અત્યારે ગુજરાત માં, જે ઉંમર માં વિદ્યાર્થીઓ ને ભણીને દેશહિત માટે કરવાનું હોય એ ઉંમરમાં ગુજરાતના વિદ્યાર્થીઓ મજબૂરીના કારણે ભણવાની બદલે આંદોલન કરવા પડે છે આના માટે જવાબદાર કોણ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@CMOGuj
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે. #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
શ્રી @vijayrupanibjp સાહેબ આપે હરહમેશ ગુજરાત ના વિધાથી ના હિત મા જ આપે કામ કંરુ છે કૃષિ શિક્ષણ આપતી ૧૧ જેટલી કૃષિ કોલેજ રાજ્ય મા કાયઁરત છે ત્યારે સાહેબ કૃષિ શિક્ષણ નું ખાનગીકરણ કરવું હિતાવહ નથી સાહેબ આપ આ બાબતે પુન:વિચાર કરો એવી વિધાથી ને ખેડુત ની માગણી છે.#कृषि_निजीकरण_रोको