આજરોજ ફરી જૂની પેન્શન યોજનાની માંગ સાથે NMOPS ની આગેવાની માં શિક્ષકો અને બીજા વિભાગના કર્મચારીઓએ ગાંધીજી ની જન્મજયંતી પર ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં NPS નો વિરોધ કર્યો...તેમને ડીટેઇન કરવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરતા રોકવામાં આવ્યા ...અન્યાય ,અન્યાય..
#OPS@ABPNews
આખા ગુજરાત રાજ્ય ના કર્મચારીઓની વ્યથા પુરાની પેન્શન યોજના સંપૂર્ણ ફરી ચાલુ કરાવવા માટે અનીતા બેન પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે મિત્રો... અનીતાબેન ની પડખે ઊભા રહી, જૂની પેન્શન યોજના ની લડત માટે ટેકો આપો મિત્રો, હજુ પણ સમય છે.. જાગો અને જાગો. જાગો મિત્રો..
#WeWantOPS
UGC/NTA ने यूजीसी नेट के लिए 2 सत्र को एक साथ मर्जी कर दिया था परंतु रिजल्ट उसी अनुपात में आना चाहिए था। पर ऐसा नहीं हुआ ।छात्रों के भविष्य के साथ खिलवाड़ किया गया है। अतः हम यूजीसी @DG_NTA आग्रह करते हैं कि रिजल्ट को रिवाइज्ड किया जाए।
#Revised_Net_Result_12%
@PMOIndia @DG_NTA