નાંદોદ તાલુકાના વિવિધ ગામોના સરપંચ શ્રીઓ સાથે શ્રી કમલમ્ નર્મદા, રાજપીપળા ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં ગ્રામ્ય ક્ષેત્રના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ.
બેઠકમાં જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી, ઉપપ્રમુખ શ્રીઓ, નાંદોદ મંડલ પ્રમુખ શ્રી, જિલ્લા અને તાલુકાના હોદેદારશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના તાલુકા/શહેર મંડળના નવ નિયુક્ત પ્રમુખશ્રીઓનું આજ રોજ ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી ના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, મારા કાર્યાલય ખાતે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા.
"सुशासन दिवस पर मेहसाणा के वडनगर में पदयात्रा। श्रीमान कलेक्टर मेहसाणा, DDO मैडम, राज्य निदेशक NYKS गुजरात, RD NSS अहमदाबाद व अन्य विभागों के अधिकारियों की उपस्थिति में समीक्षा बैठक संपन्न। #GoodGovernanceDay#Mehsana#Vadnagar"
Vadnagar Padyatra - Uniting for Progress: Preparations in Full Swing for Good Governance Day Padyatra in Mehsana District.
#GoodGovernanceDay#vadnagar#mehsana
Shri Arif Mohammad Khan,Hon'ble Governor of Kerala has hosted a lunch- Kerala sadya for the delegate of Kashmiri Youth Exchange program at Thiruvanthapuram.
નર્મદા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત શ્રી કમલમ્ નર્મદા, રાજપીપળા ખાતે નાંદોદ મંડળ અને રાજપીપળા શહેરની સદસ્યતા અભિયાન બેઠક યોજાઈ. જેમાં પ્રાથમિક અને સક્રિય સભ્યો બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લાના પ્રભારી શ્રી મેહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.