વાપીના યુવા મોનું યાદવે લાહુલ વેલી સર કરી, પર્વતારોહણની સૌથી પ્રમાણિત અને કઠીન પદ્ધતિ એવી ‘અલ્ફાઈન સ્ટાઈલ’માં હિમાલય ગીરીમાળાના ‘માઉન્ટ યુનામ’ની સૌથી ઊંચી ચોંટી (20,300 feet) પર ચઢાણ કરી તિરંગો લહેરાવી દેશનું અને દેશમાં વાપીનું ગૌરવ વધાર્યું છે, તે બદલ શુભેચ્છાઓ.