ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
@sanghaviharsh@Bhupendrapbjp@CMOGuj@COTGuj_office આરટીઓ કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો બાબતે પણ આ જ હકારાત્મક અભિગમ સાથે કર્મચારીઓના હિતમાં સત્વરે નિરાકરણ લાવવામાં આવશે તે બાબતે એસોસિએશન આશાવાદી છે.
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏 @GMVDTOA@Bhupendrapbjp@sanghaviharsh@COTGuj_office