આજરોજ સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં ભારે વરસાદ થી પાણી ભરાઈ ગયેલા વિસ્તારો માંથી પાણી નીકળી જતા તે વિસ્તારમાં અને સમગ્ર ગામ માં સાફ સફાઈ કરાવી અને રોગચાળો ફેલાતા અટકાવવા ગામ માં દવાયુક્ત પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો @dp_amdavad@NirajBarot12
શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ 📚
આજે સાણંદ તાલુકા ના લોદરીયાલ પ્રાથમિક શાળા ખાતે અને રામનગર પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનો અને તેમને શિક્ષણયાત્રાની શુભ શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો.@dp_amdavad
આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરીયાલ ગામે આપણી લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત એક પેડ મા કે નામ અન્વયે ગામની વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું તમામ ગ્રામજનો ગામના આગેવાનો અને કર્મચારી મિત્રો સૌએ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો @CollectorAhd@dp_amdavad@NirajBarot12
આજ રોજ સાણંદ તાલુકાના લોદરીયાળ ગામે ભારે વરસાદ થયા પછી ખેતી ની જમીન માં થયેલ નુકસાની નો સર્વે ગ્રામસેવક, સરપંચ શ્રી,અને ગામ આગેવાનો સાથે રહી કરવામાં આવ્યો.@dp_amdavad@NirajBarot12@GRTMM1
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દેશવાસીઓને આજે ગાંધી જયંતીના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી #SwachhataHiSeva માટેના આહવાન કરતા સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં સ્વચ્છતા કરી શ્રમદાન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા.@PMOIndia@CMOGuj@swachhbharat@dp_amdavad @SanandTDO
આજરોજ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘની સામાન્ય સભા સંયુકત કર્મચારી સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળી. જેમાં ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના બિનહરીફ પ્રમુખ તરીકે માન.પંકજભાઈ મોદી સાહેબની નિમણુક થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ.💐💐💐
મહાન શિક્ષણવિદ, પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને તેમની જન્મ જયંતી નિમિત્તે વંદન...🙏
સમાજના ઘડતરમાં જેમની પાયાની ભૂમિકા છે એવા ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈઓ તથા બહેનોને શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ..💐💐
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad