સંકલ્પથી સિદ્ધિ સુધી... વિકાસની અવિરત યાત્રા!
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી @narendramodi જીએ આપેલી સાબરમતી રિવરફ્રન્ટની ભેટ આજે અમદાવાદની ઓળખ અને સમગ્ર દેશ અને વિશ્વ માટે શહેરી વિકાસ, પર્યટન અને જનસુવિધાઓનું આગવું કેન્દ્ર બની છે.
#SevaSankalpAbhiyan #NamoSevaAnkahiKahaniyan
વિંછીયા ખાતે શહેરી વિકાસને બળ આપતા ₹1.80 કરોડથી વધુના જુદા જુદા વિકાસ કાર્યોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું.
આ વિકાસ કાર્યોમાં પેવર બ્લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર, પીવીસી પાઇપલાઇન, કમ્પાઉન્ડ વોલ તથા પંપ હાઉસનું કામ સમાહિત છે.
देश के विकास, नवाचार और जनशक्ति की प्रेरक कहानियों को जानने के लिए सुनिए आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का लोकप्रिय कार्यक्रम ‘मन की बात’।
27 सितंबर 2026
सुबह 11 बजे
#MannKiBaat
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ સહ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી @AjayMahawarBJP જી અને શ્રીમતી @Gomati_sai જીને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતી સંગીતજગતના પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયક શ્રી ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા અસંખ્ય પ્રશંસકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન 👨🏻💻👨🚒 🦾
યુવાનોના કૌશલ્યને નવી દિશા આપી રોજગારની તકો સાથે જોડતું અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું એક સશક્ત અભિયાન.
કૌશલ્યથી સશક્તિકરણ, રોજગારથી આત્મનિર્ભરતા!
@CMOGuj l @PMOIndia l @MSDESkillIndia l @InfoGujarat
#NamoGujarat #SkillDevelopment #Employment #YouthEmpowerment #Gujarat
भारत की डिजिटल क्रांति का प्रतीक बना UPI
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व में UPI ने भुगतान को तेज, सरल, सुरक्षित और सुलभ बनाया है। ₹314 लाख करोड़ के लेनदेन मूल्य के साथ आज UPI डिजिटल भुगतान के क्षेत्र में भारत की वैश्विक पहचान बन चुका है।
#10YearsOfUPI
'मंगल मिलन' संसदीय बैठक में NDA के सभी नेता एक साथ एकजुट हुए, जहां हाथों में लहराते तिरंगे और 'वंदे मातरम्' के गगनभेदी जयकारों ने पूरे माहौल को देशभक्ति के रंग में रंग दिया।
#HarGharTiranga
વિંછીયા તાલુકાના મોઢુકા મુકામે પાંચાળની વીરાંગના તથા ગોલ્ડ મેડાલિસ્ટ પૂજા ચારોલીયાના સન્માન સમારોહમાં સહભાગી થવાનો અવસર ખૂબ જ આનંદદાયક બની રહ્યો.
જોર્ડન ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ જુડો સ્પર્ધામાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને પાંચાળ (મોઢુકા)ની દીકરીએ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
નારીશક્તિના સન્માનની આ ક્ષણો સૌ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બની રહી.
આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જસદણ ખાતે આવેલ સુપ્રસિદ્ધ રામજીમંદિર ખાતે આયોજિત ગુરુવંદના મહોત્સવ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર સાંપડ્યો.
આ પ્રસંગે પૂજ્ય ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમના જ્ઞાન, સંસ્કાર અને માર્ગદર્શન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
જય શ્રી રામ🙏
💧જળથી સમૃદ્ધિનું વહન !!
જસદણ તાલુકાના ગોડલાધાર ગામે સૌની યોજનાના નીરના વધામણાં પ્રસંગે ગ્રામજનો સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પહોંચાડવા સતત પ્રતિબદ્ધ છે.
अटूट आस्था की गौरव गाथा
अटूट आस्था की गौरव गाथा में अपना योगदान दें!
सोमनाथ मंदिर हमारे गौरव, स्वाभिमान और पुनरुत्थान का प्रतीक है। इस 'स्वाभिमान पर्व' विशेष पूजा में भाग लेकर अपनी सनातन संस्कृति के प्रति अपनी निष्ठा को और सुदृढ़ करें। प्रधान संकल्प से लेकर दीपमाला दर्शन तक, इस पवित्र उत्सव के हर पल को अपने भीतर आत्मसात करें।
#SanatanDharma #SomnathTemple #spiritualawakening
#somnath_swabhiman_mahapooja
ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે સમીક્ષા બેઠક તથા આયોજન મંડળની બેઠક યોજીને ચોમાસાની અગમચેતી અંગે જરૂરી સૂચનો કર્યા, તથા જિલ્લાના પ્રગતિશીલ કાર્યો સંદર્ભે સવિસ્તાર ચર્ચા કરી.
તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહી, વિભાગના મહત્વપૂર્ણ કાર્યો બાબતે સમીક્ષા સહ કાર્યોને વધુ ગતિ આપવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા.