#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરક���ર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ...
@PMOIndia
@narendramodi
@CMOGuj
@Bhupendrapbjp
@jitu_vaghani