#સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત#
જો ઓડિશા સરકાર, પંજાબ સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો, ગુજરાતની ડબલ એન્જિન સરકાર કાયમી ન કરી શકે ? પોતાના કર્મચારી તથા તેના પરિવાર પ્રત્યે લાગણી અને દાનત હોવી જોઈએ...
@PMOIndia@narendramodi@CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani