@oneassist_in@Flipkart@flipkartsupport
Very poor services of one assistant.
I claimed manytimes but no single claim established. All claims rejected. Reason not contactable
Surprising thing is that we can’t contact customer care. Also chat service is poor. Waste of money.
Dont buy go_digit insurance policy. I bought it for my car. Bumper to bumper. Bad customer experience. Without solving problems they close ticket. #DigitInsurance
ગ્રામ પંચાયતમા ફરજ બજાવતા vce મિત્રો હાલ હડતાલ પર હોઈ તેઓની માંગણી વ્યાજબી હોઈ સરકારશ્રી એ સત્વરે ધ્યાને લઇ હકારાત્મક નિર્ણયો લેવા જોઈએ. અગાવની હડતાલમાં આપેલ આશ્વાસનો ખોટા સાબિત થયા છે જે હાલની સંવેદનશીલ સરકાર માટે યોગ્ય નથી. નાના ગામડાઓમાં માનદ વેતન વગર કમિશન પર કામ કરવું એ શોષણ
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
જન્મ મરણ ��થા લગ્ન રજિસ્ટ્રાર - તલાટી મંત્રી,
તેની તમામ આંકડાકીય કાર્યવાહી - તલાટી મંત્રી ..
તેમ છતાં વિસ્તરણ (આંકડા) માં બઢતી બીજા ને ..?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
તકમ તરીકે લાગ્યા બાદ એક કર્મચારી નો કાર્યકાળ
હાજર થયા દિવસે - તલાટી
૧૨,૨૪ વર્ષ પૂર્ણ થયા દિવસે - તલાટી
નિવૃતિ ના દિવસે - તલાટી
ગુજરાત ની એક માત્ર કેડર જ્યાં કર્મચારી જે પોસ્ટ મા હાજર થાય છે તે જ પોસ્ટ મા નિવૃતિ લે છે એટલે.
#सचिवजीहड़तालपेहै@YAJadeja@AamAadmiParty@GRTMM1
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj @dhwansdave @YAJadeja