ગૌણ સેવાની CCE ની પરીક્ષાનું પણ જબરું
પહેલા નોર્મલાઇઝેશન કઈ રીતે થશે એ
પછી રિઝલ્ટ
અને મોડી રાત્રે નવી જાહેરાત અને આજે પાછું એમાં ધીમે ધીમે વધારો કરવામાં આવનાર છે...
ગમી મને વિરોધના થાય એના માટેના સુચારૂ પગલા...
જય હો ગૌણ સેવા...
#CCE_RESULT_DECLARE#CCE#cceresult
CCE-1 ના પરિણામ ની જાહેરાત બાદ CCE -2 ની ભરતી ની જાહેરાત. ગ્રુપ એમાં 243 અને ગ્રુપ બી માં 994 પોસ્ટ ની જાહેરાત. તારીખ 5 નવેમ્બર બપોરે બે કલાકથી ઓનલાઇન અરજી થઈ શકશે અને તારીખ 30 મી સુધી અરજી સ્વીકારી શકાશે. પ્રથમ માં રહી ગયેલા ઉમેદવારોને મળશે બીજી તક.@tv13gujarati
ગૌણ સેવા દ્વારા કમાચાવ પરિણામ ની side મૂકી તો direct સર્વર ડેડ થય ગયું.
એલા.....
થોડા હળવા રયો આ તમે બધું ચોંટાડી દેશો
😂😂😂😂😂
#CCE#મહારાથીઓ#RESULT#DECLARE
ગૌણ સેવા દ્વારા કમાચાવ પરિણામ ની side મૂકી તો direct સર્વર ડેડ થય ગયું.
એલા.....
થોડા હળવા રયો આ તમે બધું ચોંટાડી દેશો
😂😂😂😂😂
#CCE#મહારાથીઓ#RESULT#DECLARE
CCE રાહ જોઈ રહેલા યોદ્ધા.......
.
આજે result આવવાની સંભાવના.....
તો દરેક કોમ્પિટિટર ની આતુરતા નો અંત આવશે એવું લાગે છે તો...
જોઈએ હવે સાંજ સુધી માં આવે છે કે નહીં....
બોર્ડ ને નમ્ર વિનંતી કે હવે સમય ના અપાતા...
#examresult#CCE#CCE_RESULT_DECLARE
CCE રાહ જોઈ રહેલા યોદ્ધા.......
.
આજે result આવવાની સંભાવના.....
તો દરેક કોમ્પિટિટર ની આતુરતા નો અંત આવશે એવું લાગે છે તો...
જોઈએ હવે સાંજ સુધી માં આવે છે કે નહીં....
બોર્ડ ને નમ્ર વિનંતી કે હવે સમય ના અપાતા...
#examresult#CCE#CCE_RESULT_DECLARE
આજ : 31 ઓક્ટોબર, પણ આવી ગઈ હજુ સુધી કોઈપણ પ્રકાર ની માહિતી આપવામાં આવી નથી.....
હવે રાહ જોઈ રહેલા exam competitors નુ પણ કંઈક વિચારવી......
#CCE#RESULT
આજ : 31 ઓક્ટોબર, પણ આવી ગઈ હજુ સુધી કોઈપણ પ્રકાર ની માહિતી આપવામાં આવી નથી.....
હવે રાહ જોઈ રહેલા exam competitors નુ પણ કંઈક વિચારવી......
#CCE#RESULT
Hello sir,
Aje 07/09/2026 na day call latter avvana hata to au thyu.????
વિદ્યાર્થી આપણા મેસેજ ની રાહ જોઈ રહ્યાં છે....
તો જલ્દી થી જવાબ આપવા વિનંતી....
Hello sir,
Aje 07/09/2026 na day call latter avvana hata to au thyu.????
વિદ્યાર્થી આપણા મેસેજ ની રાહ જોઈ રહ્યાં છે....
તો જલ્દી થી જવાબ આપવા વિનંતી....
CCE-1 નીતારીખ 16 મી સપ્ટેમ્બરથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આવતી કાલ બપોર થી ડાઉનલોડ થઈ શકે તેવી સંભાવના. કાલે બપોરે થશે જાહેરાત. નોર્મલાઈઝેશન પણ કેન્દ્રીય પરીક્ષા પદ્ધતિ મુજબ થશેઅને આવતીકાલે થઈ જશે જાહેર. દરરોજ ત્રણ શિફ્ટમાં લેવાશે પરીક્ષા.@tv13gujarati
પાનખર ની ઋતુ પૂરી થવા આવી છે. નગરપાલિકાઓ પાંદડા સળગાવે નહીં. વ્યક્તિગત સ્તરે પણ જ્યાં શક્ય હોય ત્યાં પાંદડા ભેગા કરી ચોમાસામાં સડી ખાતર થાય તેવો પ્રયાસ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે તથા વૃક્ષો સારા ઉછરશે વિકસશે.
19 साल की लड़की से 23 लोगों ने किया दुष्कर्म, 6 गिरफ्तार
उत्तर प्रदेश के वाराणसी में रेप की एक दिल दहला देने वाली घटना सामने आई है. यहां पर एक 19 साल की युवती का अपहरण कर 23 लोगों ने करीब एक सप्ताह तक उसके साथ सामूहिक बलात्कार किया. पुलिस ने बताया कि 6 आरोपियों को पकड़ लिया गया है और बाकी की तलाश जारी है. युवती का आरोप है कि उसके साथ 29 मार्च से 4 अप्रैल के बीच अलग-अलग जगहों पर रेप किया गया. पुलिस गिरफ्त में आए आरोपियों से पुलिस पूछताछ कर रही है.
#Uttarpradesh | #Crime
@Hasmukhpatelips
માનનીય સર,
GUVNL દ્વારા લેવામાં આવતી અમારી તમામ (ELECTRICAL EXAM-JE) MCQ બેઝ લેવામાં આવે છે.
GPSC દ્વારા લેવામાં આવેલ GMC add.56/2024-25 (AAE)વર્ગ-૩ ની પરીક્ષા,
મુખ્ય પરીક્ષા માં વર્ણનાત્મક ને બદલે હેતુલક્ષી રાખવા વિનંતી…………….
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼