જિલ્લામાં પૂર અને વરસાદની સ્થિતીની અદ્યતન જાણકારી માટે Disaster management Cell Bharuchની નીચે મુજબની WhatsApp Channelને Follow કરવા વિનંતિ છે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat#RainfallinGujarat
Follow the channel on WhatsApp: https://t.co/EAZ8nycTg3
જિલ્લાના ઝઘડિયા તાલુકાના છેવાડાના ખાલક ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો.
- સરકારશ્રીની આદિજાતિ કલ્યાણ અને જનહિતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી.
- ગ્રામજનોના પ્રશ્નો,રજૂઆતો સાંભળી જરૂરી માર્ગદર્શન તથા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી.
- સામાન્ય દફતર તપાસણી કરી.
ગુજરાત બન્યું સેમિકન્ડક્ટર હબ...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન...
#SemiconHubGujarat
આજરોજ NCORD, દરિયાઈ સુરક્ષા સમિતિ, કાયદો અને વ્યવસ્થા તથા ધાર્મિક દબાણ અંગે સમીક્ષા બેઠક યોજી.
- બેઠક દરમિયાન સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
📚કન્યા કેળવણી મહોત્સવ – પ્રગતિનો મહોત્સવ 📚
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક શાળા, પગુથણ (તા. ભરૂચ) ખાતે ઉપસ્થિત રહી નવપ્રવેશી ભૂલકાંઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરી ઉષ્માભેર શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત પ્રાથમિક શાળા,વડદલા (તા.ભરૂચ) ખાતે ઉપસ્થિત રહી નવપ્રવેશી ભૂલકાંઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરી ઉષ્માભેર શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.
શિક્ષણના પ્રથમ પગથિયે બાળકોને પ્રોત્સાહન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી
@CMOGuj
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં "સૌ ભણે, સૌ આગળ વધે"ના ભાવ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલોથી રાજ્યના વિદ્યાર્થીઓના નામાંકન દર તથા ડ્રોપઆઉટ દરમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે તેમજ ટેક્નોલોજીના માધ્યમથી સશક્ત બનેલી શિક્ષણ વ્યવસ્થાની ગાથા વિશે સૌને માહિતગાર કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના વાલીઓ તથા શિક્ષકોને દીકરા-દીકરીઓના શિક્ષણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તેમજ આજે શાળા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષિત ગુજરાત થકી વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshotsav2026
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનરશ્રી(અર્બન) ડૉ.સંધ્યા ભુલ્લર નવા કાંસિયા તથા માંડવા તા.અંકલેશ્વર ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી
@CMOGuj
"શિક્ષિત કન્યા, સશક્ત સમાજ, સુવર્ણ ભવિષ્ય"
આજરોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત એમિટી સ્કૂલ, ભરૂચ (માધ્યમિક વિભાગ-ગ્રાન્ટેડ) ખાતે ઉપસ્થિત રહી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી.
આજરોજ લોકપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ યોગ્ય નિકાલ માટે સબંધિત અધિકારીઓને સુચનો કર્યા
@CMOGuj@revenuegujarat@InfoGujarat
આજ રોજ મામલતદાર કચેરી ભરૂચ (ગ્રામ્ય)ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી, અરજદારશ્રીની અરજીનો ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી
@CMOGuj@InfoGujarat@revenuegujarat
“Yoga for Healthy Ageing”
12મો “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની જિલ્લા કક્ષાની ઉજવણી જીએનએફસી મંદિર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી.
તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે યોગ કરવા જરૂરી છે.
"આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની સૌને હાર્દિક શુભકામનાઓ
@CMOGuj@InfoGujarat