જૂ.મ.ન.પા દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત ICDS અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મારી શાળા જૂનાગઢ ખાતે બાળકો માટે "રમત-ગમત દ્વારા પોષણ વિશે શિક્ષણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોને વિવિધ પ્રિ-સ્કૂલ કીટ અને પઝલ દ્વારા રમત રમાડવામાં આવેલ.@CMOGuj@InfoGujarat
#વિશ્વાસથી_વિકાસયાત્રા અંતર્ગત માન.કેન્દ્રીયગૃહમંત્રીશ્રીની વરદહસ્તે રીનોવેશન ઓફ સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ ઇ-ખાતમુહુર્ત કરવામાં આવેલ તેમજ માન.સાંસદશ્રી,માન.મેયરશ્રી,માન.કમિશ્નરશ્રી,માન.ચેરમેનશ્રી સ્થા.સ.,માન.ચેરમેનશ્રી બાંધકામની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર પુજનવિધિ કરવામાં આવેલ.
માન.મેયરશ્રીની અધ્યક્ષતામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ જાગૃતિ શિબિરનું આયોજન શાંતેશ્વર મંદિર ખાતે કરેલ. જેમાં લાભાર્થીઓને પોષણ,સ્વાસ્થ્ય, આંગણવાડી ખાતેથી આપવામાં આવતા thr ના નિયમિત ઉપયોગથી થતા ફાયદા જેવી બાબતો ઉપર જાણકારી આપવામાં આવેલ.@CMOGuj@InfoGujarat @JunagadhGog