એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
@HasnaZaruriHai Kida sirf fruits me ho vah jaruri nahi hai,
Inki Gand me bahut bada vala kida hai.
Agar ye chahta to sahi tarike se khel sakta tha, lekin bade vale kide ki vajase result aap dekh hi rahe hai
આવનારા સમયમાં પણ હજું બેધડક ભરતીઓ આવવાની છે. સરકારી નોકરી સપનું સાકાર કરવું હોય તો તૈયારી મૂકવાની થતી નથી.( આજ નહીં તો કાલ પણ વારો તો તમારો પણ આવશે ).
📌 હાલમાં ખાલી જગ્યાઓ
1. કોન્સ્ટેબલ - 35000+
2. PSI/PI - 3500+
3. Dysp - 170+
4. શિક્ષક - 13459
5. અન્ય પણ ઘણી જગ્યાઓ છે
📢 CCE ભરતી 2026 – સૌથી મોટું અપડેટ 🔥
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ભરતીમાં ફરી મોટો જગ્યા વધારો કરવામાં આવ્યો છે ✅
🔹 અગાઉ જાહેર જગ્યાઓ: 6,550
🔹 નવી મંજૂરી બાદ વધારો: 914 જગ્યાઓ
📊 સુધારેલ સંખ્યા મુજબ —
✅ Group-A સંવર્ગ: 252 જગ્યાઓ
✅ Group-B સંવર્ગ: 662 જગ્યાઓ
🎯 હવે કુલ જગ્યાઓ: 7,338
📌 એટલે CCE ભરતી હવે વધુ મોટી તક બની ગઈ છે.
જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી તેઓ તાત્કાલિક અરજી કરી દે — આવી તક વારંવાર મળતી નથી.
⏳ ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા.
#CCE2026 #GSSSB #BigUpdate #GovernmentJob