સાહેબ સરકારી કોલેજ બંને તો સામાન્ય જનતા ને જ લાભ થાય પણ ગેરરીતી આચરી ખાનગી યુનિવર્સિટી ને ખોટી રીતે પરમિશન આપે તો એમને મળતીયા ને લાભ થાય સરક���ર સ્પષ્ટ માને છે જનતા ને જે થાવુ હોય થાય મારા મિત્ર વતુળ ને તકલીફ ના પડવી જોઈએ #कृषि_निजीकरण_रोको @VtvGujarati @GSTV_NEWS @BBCHindi
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial