નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ
દાહોદ ��િલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની CIN સંસ્થાના સહયોગથી નિષ્ણાત ગાયનોકોલોજિસ્ટ તબીબ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
@CollectorDahod
યુનિસેફના સ્ટેટ કન્સલ્ટન્ટ દ્વારા દાહોદ જિલ્લાના આરોગ્ય કાર્યક્રમોની ફિલ્ડ મુલાકાત
ગાંધીનગરથી યુનિસેફ ગુજરાતના સ્ટેટ કન્સલ્ટન્ટ ડૉ. સીમરન દહિયા દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય સેવાઓની ફિલ્ડ મુલાકાત લેવામાં આવી.
@CollectorDahod@NHMGujarat@DahodDdo@HealthDeptGuj
આજરોજ રાઠવા મુવાડા પ્રાથમિક શાળા મા અનેમીયા, મેલેરીયા્ ડેન્ગ્યુ્ તમાકુ વિષે માહિતી આપીને બાળકોમા જાગૃતતા થાય તે માટે વિશેષ વિડીયો નિદશૅન દ્વારા માહિતી આપી હતી
આજરોજ નાનીઅસાયડી ગામ ની મુલાકાત લઇ, H2H સર્વે, એન્ટિલારવલ, લ. દંપતી. મુલાકાત, TB. ના દર્દી ની મુલાકાત કરી. ફિલ્ડ ક્રોસચેક કરવામાં આવ્યું. વિસ્તાર ના CHO, FHW, હાજર રહ્યા
AAM:-અસાયડી
Phc bhathvada
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ
🦟ડેન્ગ્યુ તાવ
"અટકાયત અને નિયંત્રણમાં જન સમુદાયની અસરકારક ભાગીદારી અને સામેલગીરી"
👉ડેન્ગ્યુ અટકાયત અને નિયંત્રણ માટેના મુખ્ય ઉપાયો અને પદ્ધતિઓ જાણીને તેને અમલ માં લાવીએ.
🦟🚫🤒 ડેન્ગ્યુ નિયંત્રણ એ સૌની જવાબદારી #dengue@HealthDeptGuj
રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત એક દિવસની તાલીમ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ને તાલીમ આપવામાં આવી
દેવગઢ બારિયા અર્બન વિસ્તારમાં એન્ટીલાર્વલ એક્ટિવિટી કરવામાં આવી અને જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ ઉજવણી અંતર્ગત કામગીરી કરવામાં આવી અને નગરપાલિકા ખાતે પાણીના ટાકા કલોરીનેશન કરવામાં આવ્યું
@DahodDdo@CollectorDahod@cdhodahod
વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ જો લક્ષણો જણા��� તો તાત્કાલિક નજીકના આરોગ્ય ��ેન્દ્રનો સંપર્ક કરો.
@DahodDdo @CollectorDahod @NHMGujarat @GujHFWDept @infodahodgog
જીલ્લા વિકાસ ગ્રામ એજન્સી ખાતે દાહોદ ના તમામ લેબ ટેકનીશ્યન ની મીટીંગ યોજાઈ
તમામ SDH CHC PHC ખાતે ફરજ બજાવતા લેબ ટેકનીશ્યન ની મીટીંગ માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ની સૂચના અન્વયે જીલ્લા વિકાસ ગ્રામ એજન્સી ખાતે યોજાઈ
@CollectorDahod
@GujHFWDept @DahodDdo@NHMGujarat