કાર્યકર્તાઓને #CPR ની ટ્રેનિંગ આપવાનો નિણર્ય પ્રશંસનીય છે. હૃદયરોગના હુમલા દરમિયાન તેમને તાત્કાલિક સારવાર આપવા માટે કાર્યકર્તાઓ સક્ષમ બનશે. #BJPGuj_CPR_Abhiyan
GSSSB ચેરમેન તુષાર ધોળકિયાનો કાર્યકાળ 2 વર્ષ લંબાયો
30 સપ્ટેમ્બરે ટર્મ પૂર્ણ થતી હતી,
હવે 2028 સુધી ચેરમેન તરીકે ચાલુ રહેશે.
ગૌણ સેવા પસંદગી મંડળ રાજ્ય
સરકારની વર્ગ-3ની ભરતી પ્રક્રિયા કરે છે.
#GSSSB#TusharDholakia#GujaratGovernment#GovernmentJobs#Class3Recruitment #Recruitment #Gujarat #VTVDigital
ભારતીય જનતા પાર્ટીના માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર શ્રી સતીષભાઈ પટેલને પ્રાપ્ત થયેલા ભવ્ય વિજય બદલ હાર્દિક શુભેચ્છાઓ.
આ જનાદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત નેતૃત્વ તથા ભારતીય જનતા પાર્ટીની જનકલ્યાણપ્રતિ પ્રતિબદ્ધ નીતિઓ પર જનતાએ વ્યક્ત કરેલા અડગ વિશ્વાસનું પ્રતિબિંબ છે.
આ ઐતિહાસિક વિજય માટે તમામ સમર્પિત કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને માંજલપુરની જાગૃત જનતાને હૃદયપૂર્વક અભિનંદન. જનસેવા, વિકાસ અને સુશાસનની આ યાત્રા વધુ મજબૂતી સાથે આગળ વધે તેવી શુભકામનાઓ.
हिमाचल प्रदेश प्रवास के दौरान आज भाजपा के वरिष्ठ नेता एवं पूर्व मुख्यमंत्री श्री प्रेम कुमार धूमल जी से उनके समीरपुर स्थित निवास पर शिष्टाचार भेंट कर कुशलक्षेम जाना।
રેવન્યુ તલાટી બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો. 2389 પોસ્ટ માટે અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધુ ઉમેદવારોએ અરજી કરી..! હજુ ત્રણ દિવસ બાકી હોવાના કારણે ત્રણ લાખનો આંકડો ક્યાં પહોંચશે?
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત- નવસારી જિલ્લો
-
લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ.
-
મેદસ્વિતા સામે જાગૃતિ ફેલાવવી અને યોગ, તથા પ્રાણાયામ દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ
#teamnavsari#YogaSeHiHoga
पूरी दुनिया में चाहे सामान्य जन हों, अर्थ नीति के experts हों, विभिन्न देश हों या फिर institutions, सभी को भारत से बहुत आशाएं है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
बिजनौर जिले में गंगा एक्सप्रेसवें की माँग को ले कर
जनता में आक्रोश चरम पर है 🚨🚨
आज प्रभारी मंत्री कपिल देव अग्रवाल को भी
बिजनौर में तीखें शब्दों के साथ विरोध का सामना करना पड़ा
जनता ने यहाँ तक बोल दिया 80% किसान यहाँ नाराज है।
अब भी अगर नहीं समझे तो जिले में घुसने नहीं देंगे
@myogiadityanath जी संज्ञान लीजिए
आपने बिजनौर की जनता से वादा किया था
अब बिजनौर की जनता से वादा-ख़िलाफ़ी मत कीजिए..
@hareshmakw ✔️સાહેબ ચોટીલા શહેર મા ગેર કાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કેમ અટકી …
કાર્યવાહી કરો સાહેબ…વર્ષો ની મહેનત થઈ દુકાન લીધેલ ને આની દીવાલ પર દરવાજા પણ નથી મુકવાદેતા…કરવાનું શું સાહેબ
ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે….અને, તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે!
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે.
હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.
@BJP4Gujarat