A year ago, during #OperationSindoor, our armed forces showcased their valour and gave a firm response to those who attacked our people. Every Indian is proud of our armed forces. As a mark of respect to our forces and their success during #OperationSindoor, let us all change our display pictures on social media, including X, Facebook, Instagram and WhatsApp to the picture shared below.
MSP बना किसानों के लिए मजबूत सहारा
₹414.12 करोड़ से अधिक का समर्थन, किसानों को मिलेगा उचित मूल्य और संकट में बिक्री से सुरक्षा।
कृषि क्षेत्र में स्थिरता के साथ सरकार का स्पष्ट संदेश—किसान हित सर्वोपरि।
किसान समृद्ध तो देश समृद्ध।
#MSP#AgriGOI#FarmersFirst#KisanKalyan
कपास उत्पादकता मिशन से खेती को मिलेगी नई दिशा
लगभग 32 लाख किसानों को लाभ, उन्नत बीजों और आधुनिक तकनीकों से बढ़ेगी पैदावार।
140 जिलों में बड़े स्तर पर शुरुआत, लक्ष्य—2031 तक उत्पादकता को 440 kg/ha से बढ़ाकर 755 kg/ha करना।
आधुनिक तकनीक से समृद्ध खेती की राह।
#AgriGOI
#CottonFarmers
#KapasMission
#AgriInnovation
ડિજિટલ ગુજરાતનું 'ડિજિટલ એગ્રીકલ્ચર' તરફ પ્રયાણ....
સરકાર દ્વારા 'એગ્રી-સ્ટેક'ના માધ્યમથી ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડીને ખેતીને વધુ સ્માર્ટ બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દરેક ખેડૂત માટે ��ક વિશિષ્ટ ફાર્મર ID બનાવવામાં આવે છે, જે જમીનના રેકોર્ડ, પાક ડેટા અને સરકારી યોજનાઓને ડિજિટલ રીતે જોડે છે...
જો તમે ખેડૂત છો અને ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો આજે જ કરાવી લો; વધુ વિગતો માટે આજે જ નજીકના ગ્રામ પંચાયત અથવા ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લો...
#DigitalGujarat #DigitalAgriculture #GujaratGovernment
મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે
સુચાર���ં આયોજન માટે મ્યુ. કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
જ્યારે જ્યારે ખેડૂતો પર આફત વરસી,
ત્યારે ત્યારે સંવેદનશીલ સરકાર તેમની પડખે.
કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપવાના આ ખેડૂતહિતમાં સમયોચિત નિર્ણય બદલ રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર...
@Bhupendrapbjp | @sanghaviharsh | @CMOGuj | @BJP4Gujarat
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
રૂ.૧૦,૦૦૦ કરોડનું રાહત - સહાય પેકેજનો નિર્ણય
ર��.૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલખ નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીના સંવેદનશીલ માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોની સહાય માટે જાહેર કરાયેલ રૂ.૧૦,૦૦૦ કરોડનું રાહત - સહાય પેકેજને આવકારું છું.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ.૧૫,૦૦૦ કરોડથી વધુની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીથી પણ અન્નદાતાને સીધી આર્થિક રાહત મળશે.
ધરતીપુત્રોના પરિશ્રમને સન્માન ��પતી અને તેમના કલ્યાણને સર્વોપરી માનતી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં સંવેદનશીલ રહી છે.
કોઈ પણ કુદરતી આફતમાં ખેડૂત એકલા નથી — સરકાર તેમની પડખે ઊભી છે.
@CMOGuj | @BJP4Gujarat | @PMOIndia
“ટેક્નોલોજી આધારિત કૃષિ – સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ભારત”
ભારતના કૃષિ ક્ષેત્રને આધુનિક ટેક્નોલોજી સાથે ભવિષ્ય માટે સજ્જ બનાવવા નીતિ આયોગના ‘નીતિ ફ્રન્ટિયર ટેક હબ’ દ્વારા તૈયાર કરાયેલ “Reimagining Agriculture - A Roadmap for Frontier Technology Led Transformation” શીર્ષક હેઠળ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
આ રાષ્ટ્રીય સ્તરનો મહત્વપૂર્ણ રોડમેપ ગુજરાતની ધરતી પરથી લોન્ચ થવો રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. આ રોડમેપ કૃષિ ક્ષેત્રમાં ડેટા, કનેક્ટિવિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સમન્વયથી નવી દિશા આપશે; જેથી ખેડૂતમિત્રો માટે વધુ ઉપજ, વધુ આવક અને વધુ સમૃદ્ધિનું યુગ શરૂ થશે.
આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi જી��ા દ્રષ્ટિબિંદુ મુજબ “અન્નદાતા જ વિકસિત ભારતના સાચા આધારસ્તંભ છે” — તે વિઝનને સાકાર કરવા આ રોડમેપ દિશાદર્શક સાબિત થશે.
આ અવસરે માન. સાથી મંત્રી શ્રી @RameshKataraMLAજી અને વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સમગ્ર રાજ્યમાં પંચ રોજકામ સર્વે કામગીરી ખૂબ ઝડપથી ચાલુ છે ટૂંક સમયમાં જ સરકારને અહેવાલ રજુ કરી ખેડૂત ફરી બેઠો થાય તેવો સરકારનો સંનિષ્ઠ પ્રયાસ છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત સમથાણ ગામે સાથી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને સાથી મંત્રી શ્રી રમેશભાઈ કટારા તથા બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાથ�� ખેડૂતમિત્રોની વેદના અને પડકારો વિશ�� પરામર્શ કરી વિગતવાર જાણકારી મેળવી.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઉભી છે
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લઈને સ્થિતિની જાતમાહિતી મેળવી.
અસરગ્રસ્ત ખેડૂતોની સાથે વાતચીત કરીને તેમને થયેલ નુકસાનની વિગતો મેળવી. આપત્તિની આ ક્ષણે, સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે ઉભી છે.
પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000 થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે, જે પૈકી લ��ભગ 70 ટકા જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકી રહેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂરી કરવા તંત્ર અવિરત કામ કરી રહ્યું છે.
@arjunmodhwadia
@drpradyumanvaja
ભારત પર્વ 2025 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતા આ ભારત પર્વમાં સહભાગી થઈએ અને ભારતની વૈવિધ્યસભર સ��સ્કૃતિ સાથે ઉજવીએ.. #BharatParv2025
@CMOGuj @CollectorMorbi @ddomorbi1
રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે, ત્યારે આપદાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની સહાયતા માટે તેમની પડખે ઉભી છે.
આ સંદર્ભે, આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જરૂરી સૂચના આપી.
રાજ્યમાં પાછલા બે દાયકાથી વધુ સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી. આવા સંજોગોમાં ખેડૂતોને જે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તેની ઝડપથી સમીક્ષા અને સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
@sanghaviharsh@jitu_vaghani
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેઘી અને ધારાસભ્યશ્રી, મોરબીના અધ્યક્ષ સ્થાને તથા અન્ય પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પટેલ સમાજ વાડી – સનાળા ખાતે ‘કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-2025 યોજાયો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરિટાઈમ સેક્ટરના અત્યાધુનિક વિકાસની ઉજવણીનો ઉત્સવ, 'સમુદ્ર સે સમૃદ્ધિ'.
દેશના અર્થતંત્રને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રકલ્પોની સાથે જ થશે જનસુવિધામાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi