The beautification of a few places doesn't make one state ahead by 15 years to others. I guess lots of tax is getting collected as well as lots of revenue is getting generated for the welfare of people by the local government like mahanagar palika, nagar palika and panchayat along with state and national government. The purpose of these shared funds is the only upliftment of physical properties for people.
However when corruption is prevalent in such a very high extent and not only that but encouraged by voters without participation in the process of development simply they dont care or they are ignorant, If somehow we change this participation/involvement of common people in development process then lots of wonder are possible. Starting with, At least citizens should ask Corporators and Sarpanch about how much funds they got for this financial year and where they are planning to spend. @bharathu60
Dear President Elon,
Please accept my humble apologies for not realizing that you are the real boss of the USA.
Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of the USA and not allow Chinese cars to compete with Tesla.
There are many areas of the USA, as there are in all countries, where consumers want cheaper options, which denies families the opportunity for affordable transport and for small businesses the chance to choose freely.
Allowing fair competition would change their lives for the better.
Thank you 🙏
C. N. R. Rao, One Of India’s Greatest Scientists, Published 1800+ Research Papers, 55+ Books And Took Indian Chemistry To The Global Stage. He Was Honoured With Bharat Ratna In 2014 🇮🇳🔬����
યુદ્ધ કર્યા વિના પણ એનો માર આપણે ખાવાનો લલાટે લખાયેલો છે ત્યારે પબ્લિક તો આમે પોસાશે જ નહીં તો વગર કહ્યે ગોલ્ડ પણ નહીં લે ને મુસાફરી પણ ઘટાડશે ને લગ્ન પણ સાદાઈથી કરવા લાગશ��, વર્ક જ નથી એ તો આમ પણ હોમ પર જ બેઠા બેઠા મોબાઈલ મચડ્યા કરે છે. 😁 અને બધું ઘટાડી દો તો પાછા અર્થતંત્રના પૈડા કોવિડની જેમ થંભી જાય. ઠીક છે, બીજું બધું વિશ્લેષણ એક બાજુ, પણ દેખાડા પૂરતી સ્ટંટબાજીને બદલે આપણ��� ધનવાન જનપ્રતિનિધિઓ સાચે જ દેશ માટે ચિંતા કરે, તો જનતા વતી બધા નાણાસમૃદ્ધ નેતાઓ માટે એક નાનકડું સૂચન છે. આમ તો દિલ કો બહેલાને કો ખયાલ અચ્છા હૈ જેવું જ છે. એટલે હળવાશથી મજાક તરીકે કહ્યું છે. જોક તો ઓલરેડી મિડલ ક્લાસ બની જ ગયો છે તો, હસવું હસાવવું પણ સમાજસેવા છે ને. 😜 લો સાંભળો ખ્વાબની ખીચડી વીડિયોમાં. જનતાની સેવા ટેક્સના પૈસે અપાતી રાહતોને બદલે કરવાનો અમૂલ્ય અવસર વારંવાર નહીં આવે, અરે આપણું દુ��િયામાં નામ રોશન થઈ જશે અને કરપ્શનના કલંક ધોવાઈ જશે ! 😉
~ જય વસાવડા #india #life #economy #satire #charity #JV
PMની સોનું ન ખરીદવાની અપિલ પર ઘમાસાણ: જ્વેલરી ઉદ્યોગ માંગે છે એક 'નવી ડીલ'?
ભટ્ટજીના મતે ભારત પાસે સોનાની સમસ્યા છે—પરંતુ તે સમસ્યા એ નથી જે સરકાર વિચારે છે. દર વર્ષે આપણે 900 ટન સોનું આયાત કરીએ છીએ, જેનાથી આપણું વિદેશી હૂંડિયામણ એટલે કે Forex Reserve ઘટી રહ્યું છે. હાલમાં સોનાના ભાવ ₹1,55,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. આ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોનું ખરીદવાનું ટાળે.
પરંતુ જ્વેલરી ઉદ્યોગનું કહેવું કંઈક અલગ છે. તેમનો તર્ક છે: "સોનું ખરીદવાનું બંધ ન કરો, જે ઘરમાં પડ્યું છે તેને ઇકોનોમીમાં લાવો. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ થકી."
સોનાનો વિશાળ ખજાનો: 25,000 ટન લિક્વિડિટીની રાહમાં
ભ��રતીય ઘરો, મંદિરો અને તિજોરીઓમાં અંદાજે 25,000 ટન સોનું નિષ્ક્રિય પડ્યું છે. વર્તમાન ભાવે તેની કિંમત $1.5 ટ્રિલિયનથી વધુ થાય છે. જો આમાંથી માત્ર 5% સોનું પણ માર્કેટમાં વહેતું થાય, તો અંદાજે $90 બિલિયનની લિક્વિડિટી સિસ્ટમમાં આવી શકે છે.
જૂની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (GMS) કેમ નિષ્ફળ રહી?
નવેમ્બર 2015 માં લોન્ચ થયેલી GMS નો હેતુ ઘરોમાં પડેલા સોનાને બેંકો સુધી લાવવાનો હતો. સ્કીમ પેપર પર તો સારી હતી, પણ જમીની સ્��રે તે ફ્લોપ સાબિત થઈ. 10 વર્ષમાં માત્ર 37.81 ટન સોનું જ એકઠું થઈ શક્યું. તેના મુખ્ય કારણો:
સોનું ઓગાળવાની શરત: ભારતીયો માટે જ્વેલરી એ માત્ર ધાતુ નથી, પણ લાગણી અને પરંપરા છે. કોઈ પણ સ્ત્રી પોતાની જૂની જ્વેલરીને ઓગાળીને સોનાના બિસ્કીટમાં ફેરવવા તૈયાર નહોતી.
ટેક્સનો ડર: બેંક���ાં સોનું જમા કરાવતી વખતે KYC અને આવકવેરાની તપાસનો ડર લોકોને રોકતો હતો.
ઓછું વ્યાજ: 2.25% થી 2.50% વ્યાજ સોનાના ભાવમાં થતા વધારા સામે પૂરતું નહોતું.
જટિલ પ્રક્રિયા: બેંકો પાસે સોનાની શુદ્ધતા તપાસવાની પૂરતી સુવિધાઓ નહોતી.
જ્વેલરી ઉદ્યોગ પર તોળાતું સંકટ
સોનાના વધતા ભાવ અને ખરીદી ઘટાડવાની અપીલને કારણે જ્વેલરી માર્કેટમાં વેચાણ 30 થી 40% ઘટી ગયું છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા હબમાં લાખો કારીગરોની ર���જીરોટી જોખમમાં છે. આ ક્ષેત્રમાં અંદાજે 7 કરોડ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. જો માર્કેટ ઠપ્પ થશે, તો આર્થિક નુકસાન અકલ્પનીય હશે.
નવો પ્રસ્તાવ: GMSનું 'નવું વર્ઝન' કેવું હોવું જોઈએ?
જ્વેલરી કાઉન્સિલ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ સરકારને એક નવો બ્લુપ્રિન્ટ આપ્યો છે:
જ્વેલરી ઓગાળ્યા વગર ડિપોઝિટ: સોનાને ઓગાળ��યા વગર તેને ડિજિટલ વેલ્યુએશન દ્વારા જમા લેવામાં આવે અને પાકતી મુદતે એ જ જ્વેલરી અથવા તેટલા જ વજનનું સોનું પરત મળે.
જ્વેલર્સને એજન્ટ બનાવો: બેંકોને બદલે સ્થાનિક જ્વેલર્સને 'કલેક્શન સેન્ટર' તરીકે માન્યતા આપો, કારણ કે લોકો તેમના પર વધુ ભરોસો કરે છે.
ટેક્સ Amnesty: વારસામાં મળેલા સોના માટે કોઈ ડોક્યુમેન્ટ વગર જમા કરાવવાની છૂટ આપો, જેથી લોકો નિશ્ચિંત થઈને બહાર આવે.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: UPI જે��ી એક પારદર્શક સિસ્ટમ બનાવો જ્યાં સોનાનું ટ્રેકિંગ થઈ શકે.
જો આ ફેરફાર થાય તો શું ફાયદો?
જો સરકાર આ સ્કીમમાં સુધારો કરે, તો તેનાથી ડબલ ફાયદો થશે:
આયાતમાં ઘટાડો: જો સ્થાનિક સોનું જ રિસાયકલ થશે, તો આપણે વિદેશથી સોનું મંગાવવું નહીં પડે અને ડોલરની બચત થશે.
ઉદ્યોગનો બચાવ: જ્વેલર્સને કાચા માલ તરીકે સસ્તું સોનું લોન પર મળી શકશે, જેનાથી ઉત્પાદન વધશે અને ક��રીગરોની રોજગારી ટકી રહેશે.
નિષ્કર્ષ:
સોનું એ ભારતની શક્તિ છે, સમસ્યા નથી. જરૂર છે માત્ર તેને લોકરમાંથી કાઢીને અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવવાની. જો સરકાર જ્વેલરી ઉદ્યોગની આ વાત માની લે, તો ભારત સાચા અર્થમાં 'સોને કી ચિડિયા' બની શકે છે.
#GoldMonetisation #GoldPrice #JewelleryIndustry
At Suvendu Adhikari’s oath taking, PM Modi greets & take blessings from 98 year old Makhanlal Sarkar.
Makhanlal was arrested in Kashmir in 1952 while accompanying Syama Prasad Mukherjee, founder of Bharatiya Jana Sangh, during the movement to hoist the Indian tricolour there.
"Have we secured our supplies?", EAM Jaishankar talks about supply chain disruption. Points to "weaponization" of finance, resources, technology, connectivity.
https://t.co/2j5038Ajb5
બંગાળમાં સત્તા પરિવર્તન વચ્ચે રેકોર્ડ બચાવવાની કવાયત
કોઈપણ મહત્વના દસ્તાવેજો કે ફાઈલોને ઓફિસ પરિસરની બહાર લઈ જવા પર, તેને નુકસાન પહોંચાડવા પર કે હટાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ
દસ્તાવેજોના બિનઅધિકૃત સ્કેનિંગ અથવા ફોટોકોપી (Xerox) કરવા પર પણ મનાઈ
જો કોઈ ફાઈલ ગાયબ થશે કે તેને નુકસાન થશે, તો જે-તે વિભાગના સિનિયર ઓફિસ���ને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે.
CIA CONFIRMED: THEY WEAPONIZE WEATHER TO CONTROL THE PLANET‼️
The CIA is openly admitting they weaponize the WEATHER to dominate the entire world and the smoking gun proof sits on their official government website RIGHT NOW for anyone brave enough to look!
OFFICIAL FILES. Declassified. No tin foil required.
•Operation Popeye: US military cloud seeded Vietnam, Cambodia, and Laos to extend the monsoon season by 30 to 45 DAYS straight as a weapon of war.
•The 54th Weather Reconnaissance Squadron carried it out.
•LBJ personally ordered it just 18 months after he gave a major speech bragging about controlling the weather.
•Project Stormfury: Running since 1956, designed to control hurricanes and weaken severe weather at will.
And now? 30 US states have already passed or proposed laws to BAN weather modification. Why the sudden rush to outlaw it if it is all just “conspiracy theory”?
They have been doing this for decades. They perfected it. They use it daily.
“He who controls the Weather, controls the World …” - LBJ, U.S. President, 1965
This is not sci-fi. This is happening. Your floods, your droughts, your “unprecedented” storms are all tools in their arsenal.
Share this before they scrub it. The weather wars are real. Open your eyes.
@Janak_Sutariyaa દયા તો ભાજપ ના ભૂંડ ભક્તો ની આવે છે કે જે અત્યાર સુધી AAP ના આ બધા નેતાઓ ને ગાળો દેતા હતા એને હવે થૂંકેલું ચાટવું પડશે અને ગાભા મારવાની તૈયારી કરવી પડશે .
એટલે ભૂંડ ભક્તો ને એક સલાહ છે કે ક્યારે કોઈ ને ગધેડો કહેવો નહીં કારણ કે ક્યારે એને જ બાપ કહેવાનો વારો આવે તે નક્કી નહીં .
Everyone said EVs would kill the joy of riding.
We disagreed.
Control. Engagement. Adrenaline.
That’s what riding is about not just moving silently.
MATTER AERA brings it back.
This isn’t evolution. It’s a reset.
Feel The Shift.
गुजरात सरकार को इस पैरोडी गीत से इतनी समस्या है कि x को दो नोटिस भेजे हैं। सेक्शन 152 BNS (भारत की अखंडता, संप्रभुता पर हमला) और सेक्शन 353 (2) (फेक न्यूज फैलाना जिससे समाज में हिंसा, घृणा फैल सकती है) लगाए गए हैं। एक पीडीएफ का नाम है: khalistan X और दूसरे का: PM AI misinformation public order2.pdf
@BJP4Gujarat आप लोगों को सच में कोई कार्य नहीं है? या वहाँ आप प्रचंड बहुमत में हैं तो आप ऐसे धमकाओगे? @narendramodi का इसमें AI मिसइन्फॉर्मेशन क्या है? टार्गेट पर ले रखे हो क्या कि कुछ भी कर के जेल में डालो या अकाउंट उड़वाओ? तुम लोगों से बारह वामपंथी हैंडल तो बंद हो न पाए, वो तो वापस आ कर मूत रहे हैं। अब हम ही बचे हैं। ये कर के भी देख लो।
जब सरकारों को पैरोडी गीतों से भय लगने लगे, तब वह कैसी सरकार है, आप स्वयं सोचिए। बाकी, हाउस अरेस्ट हुआ था, उसी दिन से ऐसी चिरकुटई की प्रतीक्षा में था।
थू है साला तुम लोगों पर! डूब मरो चुल्लू भर पानी में।
હદ છે યાર… સાચું શું માનવું ?
ઈરાનની સંસદના અધ્યક્ષ ગાલીબાફ કહે છે કે ટ્રમ્પે જે ૦૭ દાવાઓ કર્યા છે એ સાતેય ખોટા છે.
તેઓ ઈરાન યુદ્ધ જીત્યા નથી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ ખુલ્લું નથી એ માત્ર એના ડેઝિગ્નેટેડ રૂટ માટે જ ખુલ્લું છે અને કયું જહાજ જશે એ તો ઈરાન નક્કી કરશે.
સામે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાન તો આવું કહી રહ્યું ��ે તો ટ્રમ્પે કહ્યું કે એમને તો એવું જ કહેતા રહેવું પડશે કારણ કે એમના લોકોને ખુશ જે રાખવાના છે. હું તો જે સાચું છે એજ કહીશ.
#Trump | #Iran