ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 PSI ની ભરતીનું આખરી પરિણામ આવ્યાને 4 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ નિમણૂંક મળી નથી. તો વહેલી તકે અમોને નિમણૂંક મળે તે માટે રસ દાખવવા વિનંતી.@sanghaviharsh@dgpgujarat
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૦૨૩-૨૪/૧ અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (psi) નું આખરી પરિણામ આવ્યા ના અંદાજે 4 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ નિમણૂક મળી નથી.તો વહેલી તકે અમોને નિમણુંક આપવા વિનંતી.
@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@sandeshnews
માનનીય સાહેબશ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૦૨૩-૨૪/૧ અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (psi) નું આખરી પરિણામ આવ્યા ના અંદાજે 4 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ નિમણૂક મળી નથી.તો વહેલી તકે અમોને નિમણુંક આપવા વિનંતી.@sanghaviharsh@CMOGuj@Bhupendrapbjp@sandeshnews