उत्तराखंड के जनपद हरिद्वार स्थित रुड़की तहसील परिसर में आयोजित किसान-मजदूर महापंचायत में हिस्सा लिया।
बाढ़ से बर्बाद हुई फसले,एमएसपी गारंटी कानून,बकाया गन्ना भुगतान और गन्ना मूल्य वृद्धि सहित सभी लंबित मांगों को लेकर पूरे देश का किसान एक बड़े आंदोलन का आगाज देश में करेगा।
@ANI
गुजरात के बनासकांठा में अटल भूजल योजना के सुझाव के समय किसानों के अपनी बात रखने पर सत्तासीन पार्टी के कार्यकर्ताओं द्वारा चलते हुए कार्यक्रम में उनके साथ मारपीट की गई किसान का अपमान बर्दाश्त नहीं किया जायेगा पूरे देश का किसान इनके साथ कंधे से कंधा मिला कर चलेगा
@PMOIndia@CMOGuj
we in Gujarat came up with a unique initiative for our senior citizen women.
Our senior citizen women smiled from ear to ear when they came to know about the sports activities specially organised for them.
ગુજરાત સરકાર હસ્તક આરોગ્ય વિભાગ ના NHM અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ ની ઘણા લાબા સમય થી પડતર માગણી છે.જે આજ દિન સુધી પુરી થયેલ નથી. તથા અન્ય રાજ્યો માં NHM ના કર્મારીઓને ને કાયમી લાભ આપેલ છે. જેથી સરકાર શ્રી ને અમારા NHM ના કર્મચીઓ ની કાયમી લાભ આપવા આપશો. એવી આશા છે.
યુવરાજસિંહ NHM ના 25000 જેટલા કરાર આધારિત કર્મચારીઓ નું પણ જોજો તેમને વર્ષ માં 1250 જેટલું જ ઈન્ક્રીમેન્ટ આપવામાં આવે છે .આ મોંઘવારીને જોતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જાય છે.અને કામ પણ કાયમી કર્મચારીઓ જેટલું જ
આ વાત માનનનીય અરવિંદ કેજરીવાલ સુધી પહોંચાડવા આપને વિનંતી.@YAJadeja
જ્યારે N.H.M ના 11 માસ ના કરારવાળા કર્મચારીઓ ના પગાર વધારા ની વાત આવે ત્યારે કેન્દ્ર સરકાર કહે તમે રાજ્ય સરકાર ના કર્મચારીઓ છો અને રાજ્ય સરકાર કહે તમે કેન્દ્ર ના કર્મચારીઓ છો,પણ સાહેબ અમે માણસ છીએ એતો જુઓ મોંઘવારી અમને પણ નડે છે #EqualPayforEqualWorkNHM@CMOGuj@Bhupendrapbjp
@dj_dj11@CMOGuj@Bhupendrapbjp આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અઘિકારીઓની NHM કર્મચારીઓ બાબતે જોહુકમી બાબત
છેલ્લા ત્રણ વર્ષથી ૫ગાર સુઘારણા કમીટી નિમાવા છતાં કમીટીનો કે કમીટીની કામગીરીનો કોઇ અતો૫તો નહી.
સરકારશ્રી હકારાત્મક હોવા છતાં ઉચ્ચ અઘિકારીને મસ મોટા બીલો પાસ કરવામાં મોકળા મને હસ્તાક્ષર થાય ૫ણ NHMકર્મચારીની માગણીઓ?
N.H.M કરાર આધારિત કર્મચારીઓ સામે પણ જુઓ. આટલી મોંઘવારીમાં અમારું શોષણ કરવાનું બંધ કરો. કાયમી કરી બંધારણીય નિયમ મુજબ લાભ આપો. અમારે પણ ઘર પરિવાર છે જેની જવાબદારી હોય છે. સંવેદનશીલ સરકાર અમારી તરફ ઘ્યાન આપે એવી આશા
@ArvindKejriwal@CMOGuj@NHMGujarat@AAPGujarat@PMOIndia