લોકો પુછે છે, તલાટી કમ મંત્રી કયાં ખોવાયા છે ??
હા,અમે તલાટી કમ મંત્રી ખોવાયેલ છીએ..2018 ના વચનો થી..2021 ની બાંહેધરી થી..ગ્રેડ પે ની અસંગતતાથી,
બઢતી થી,અઢળક કામ ના ભારણ થી,
જિલ્લા ફેર બદલી ના વચનો થી
હા અમે ખ��વાયા છીએ.
#TCMStrikeGujarat #सचिवजीहड़तालपेहै
@GRTMM1
@tcmunionahm
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1@tcmunionahm
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
#सचिवजीहड़तालपेहै@GRTMM1@CMOGuj @brijeshmeja1 @GSTV_NEWS
@Bhupendrapbjp >સ��પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra
@CRPaatil
#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै
જો તલાટી કમ મંત્રીને PSI નું પ્રોમશન મળતું હોઈ તો બીજા પોલીસ ને અન્યાય થાય!જો તલાટી કમ મંત્રીને CRC કે BRC નું પ્રોમોશન મળતું હોય તો શિક્ષકને ���ન્યાય થાય કે!?તો પછી તલાટીની પોસ્ટમાં બીજાને પ��રોમોશન મળે તો તલાટી ને અન્યાય થાય જ ને.#सचिवजीहड़तालपेहै
@GRTMM1
@Talati1005 @Gopal_Italia