"જ્યાં સંવેદના અને ફરજ એક થાય, ત્યાં તલાટી મંત્રીનો સેવાયજ્ઞ દેખાય!" 🌾💧
સુરેન્દ્રનગરના હેબતપુર ખાતે પૂર જેવી સ્થિતિ વચ્ચે સગર્ભા બહેન, દિવ્યાંગો અને ગ્રામજનોને સલામત સ્થળે શિફ્ટ કરી પોતાના ખભા પર સામાન ઊંચકી મદદ કરનાર ઈ.ચા. તલાટી શ્રી પી. કે. પરમાર ની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ આપની આ નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવે છે. 👍
#DutyFirst #ServiceToHumanity #GujaratTalatiMandal #TalatiPower @CMOGuj@InfoGujarat
આ કામ તલાટી મંત્રી પાસે જ આજ દિન સુધી લેવામાં આવ્યું છે. અને છતાં અન્યાય સહન કરવાનો & આવી નોટિસ લેવાનો વારો આવેલ છે. કચ્છ DDO શ્રી દ્વારા આપવામાં આવેલ આવી નોટિસ તમામ બાબતો પુરવાર કરે છે.
#TCMStrikeGujarat
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat#4400GradePayTCM@GRTMM1
@brijeshmeja1
ઘણા દેડકાઓ તલાટી કમ મંત્રીની હડતાળનો વિરોધ કરે છે.તેમને જણાવવાનું કે આ કોઈના હકક પર તરાપ મારવાની વાત નથી.અમારો હક મેળવવાની વાત છે.બાકી ગામે અમારી હાજરીના લીધે તમારી ગેરહાજરી દેખાતી નથી એ જાણી લેજો. #TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै@GRTMM1
ચોપાટ માંડી છે તારણહાર તે,
હારીશ નહીં થાકીશ જરૂર.
ફેંકવા હોય એમ ફેંકજે પાસા,
દાવ મારો પણ બાકી જ છે,
હારવા રમ્યો નથી જીત પાકી છે.
આજ ભલે અવળા પડે પાસા મારા,
કાલ હજી તો બાકી છે! જીત પાકી છે.
#TCMStrikeGujarat@GRTMM1@CMOGuj
@brijeshmeja1