વર્ષો પહેલા મિસ્ટર ઈન્ડિયા મુવી જોયુ તુ એમા અનીલ કપુર કામ બધુ કરે પણ કોઈને દેખાય નઈ…. લાગે છે સરકાર માટે આપડી નોકરી પણ મિસ્ટર india ના અનીલ કપુર જેવી છે…..!!
તલાટીઓની માંગ ને સરકારના વિવિધ કર્મચરીમંડળો ના 7 લાખ કર્મચારીઓ નો ટેકો,
સમગ્ર ગુજરાત રાજ્યના સરપંચ શ્રી ઓ નું સમર્થન
સંસદસભ્ય-ધારાસભ્ય શ્રી ઓ નું સમર્થન
તાલુકા જીલ્લા પ્રમુખો નું સમર્થન
છતાં પણ સરકાર નું આવું વલણ કેમ
@Bhupendrapbjp@CRPaatil@brijeshmeja1#TCMStrikeGujarat
તલાટી કમ મંત્રી ની પોસ્ટ એવી છે કે ડાયરેક્ટ 320 kV જેવી છે.
જો એમાં ફોલ્ટ થાય તો આખી સિસ્ટમ પર સવાલ ઊભો થઈ જાય.
વન વે કે ટુ વે લાઈન નથી ડાયરેક્ટ સીધી લાઈન સરકાર ની તમામ યોજના ગ્રામજનો સુધી પહોચાડે છે એટલે ડાયરેક્ટ લાઈન વાળા ને 4400 ગ્રેડ પે કેમ નહિ..🤔🤔
@GRTMM1@tcmsabarkantha