*આજ રોજ સાબરકાંઠા જિલ્લા ના હાંસલપુર ગામે *માનનીય કલેકટર સાહેબ શ્રી (IAS* ) અને કલેકટર કચેરી ટીમ ધ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં
દફતર ચકાસણી સાથે વિકાસના કામકાજની પૂછ પરછ સાથે ચર્ચા કરવામાં આવી .
હાંસલપુર ગ્રામ પંચાયત
@CollectorSK@MamlatdarHimat1@sabarkanthadp
સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARC ની વેબસાઈટ - https://t.co/7cHgww3EJW પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકો છે પોતાના સૂચનો.
#GARCsuggestion#SK
સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARCની વેબસાઈટ - https://t.co/jTEuH05xCf પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકે છે પોતાના સૂચનો
#GARCsuggestion@CMOGuj@revenuegujarat
Hunj Panchayat ma Mini Seva Setu nu Aayojan. Adhar card updation, Aayushman card, vidhva sahay temaj biji yojnao Mali rahe te hetu thi Aayojan Karvama aavyu..
@TDOHimatnagar@sabarkanthadp@MamlatdarHimat1