ગામડે મુલાકાત લેતા કલેક્ટર પણ ગામના ગૌચર, સરકારી પડતર,પાક વાવેતર અને રેવન્યુ ના નમુના તમામ વસ્તુ તલાટી કમ મંત્રી પાસે જ માગે છે કેમકે તે પણ જાણે છે કે ખરેખર ગામડે રેવન્યુનું કામ કોણ કરે છે. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1@surattalati@aajtak
બંધન મા જન્મીને મુક્તિનો માર્ગ આપનાર......
વિરહ સહી ને પ્રેમનો પથ બતાવનાર......
સુદર્શનચક્ર ધારી હોવા છતાં નિ:શસ્ત્ર લડનાર......
મૃત્યુ ની સમક્ષ જીવનચક્ર સમજાવનાર......
પૂર્ણ-પુરુષોત્તમ... દ્વારિકાનાથ.... ના જન્મોત્સવ ની હાર્દિક શુભકામનાઓ...... #TCMStrikeGujarat
બોલો આમાં શું ખોટું છે?
પંચાયત તલાટી પંચાયત વેરા ની વસુલાત કરે તો રેવન્યુ તલાટી રેવન્યુ વસુલાત કેમ ના કરે?
તમે શું માનો છો રેવન્યુ કેડર અલગ કરી છે તો રેવન્યુ તલાટી ને વસુલાત ની કામગીરી સોંપવી જોઈએ કે નહિ?
@GRTMM1@CMOGuj@brijeshmeja1@KanuDesai180@revenuegujarat@CRPaatil