@Mitchau08553299@Hasmukhpatelips પરીક્ષા માં ચોરી નાં થાય તે માટે કડકાઈ રાખવામાં આવતી હોય છે... શ્રદ્ધા વિદ્યા મંદિર શાળા નિયમ પાલન માં વધારે માને છે ...
@gohilom91099083 અને તે જે ફોટો મૂક્યો તે જોઈને અમારા જેવા પણ ગર્વ અનુભવે અને જો તમારે જો હીરક જયંતી મહોત્સવ સાથે કંઈ લેવા દેવા હોય તો સારી બાબતોમાં પણ નકારો ના કરાય
@gohilom91099083 બુધ્ધિ હોયતો બરોબર જોવો એક વિડિયોમાં મુસાફરી કરવાની છે તે દેખાય છે ને બીજા ફોટામાં મહોત્સવમા જતા હોય તે દેખાય છે,એટલે જે ઘટના જે સમયે થતી હોય તેનો intesion જોવો જરૂરી છે દીકરીઓ મહોત્સવ મા જશે ત્યારે આવો જ પોશાક પહેરશે તેટલું કોમનસેન્સ ના હોયતો નો બોલાય ભાઈ...
@gohilom91099083 શિયાળા પ્રમાણે સંપૂર્ણ શરીર ઢંકાય તેવો જાડો પોશાક જરૂરી છે અને લાંબી મુસાફરી માટે લાંબો સમય શરીર અકડાઈ નાં જાય તેવા કપડા જોઈએ.. અને આમાં ક્યાંક અંગ પ્રદર્શન નથી એટલે જે છે તે બરોબર છે...તમારા જેવા ને પહેલા તો હીરક જયંતી ઉજવણી થી આટલી ગાન્ડ બળતી હોય તો પાણી નાખીને ઓલવી નાખવી.