Under the guidance of collector sir razed one more commercial encroachment of 400 sq/mt. jantri value of 60 lac in the heart of shihor town.The exercise will also ease flow of traffic in the heart of town..
@Collectorbhav@pkumarias@CMOGuj
To check overpricing visited Medical store in Shihor... Found to b over pricing for mask and sanitizer. Legal action initiated against the medical store..
@Collectorbhav@pkumarias@CMOGuj @mahiti_bvn
Feeling very proud and highly honoured hoisting tricolor... Taluka Level Republic Day Celebration Shihor Sub [email protected] Hind
@Collectorbhav @mahiti_bvn
A day full of activities.... School visit,MDM inspection, disposal of seized/confiscated liquor and visit of HRSP vehicle number plate registration center...@Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH
નવોદય વિધાલય સમિતિ દ્વારા યોજવામાં આવનાર પ્રવેશ પરિક્ષા સુવ્યવસ્થિત રીતે યોજાય તે બાબતે પ્રાંત કક્ષાએ સમીક્ષા બેઠક યોજવામાં આવી સાથે- સાથે એટીવીટી કામોની પ્રગતિ બાબતે પણ તાલુકાના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી... @Collectorbhav@CMOGuj@pkumarias
Meeting held with concern officer regarding fruitful implementation of "karuna abhiyan"...inspected shops in order to prevent illegal selling of Chinese cord...@Collectorbhav@CMOGuj@GAS_2017BATCH
વલભીપુરના વીર શહીદ સ્વ. દિલીપસિંહ ભાઈના પરિવારને જિલ્લા વહીવટી વતી પ્રતીક સ્વરૂપે રૂપિયા એક લાખ નો ચેક આપવામાં આવ્યો.. સાથે સાથે રાત્રી સભા દ્વારા ગામ લોકોને સરકારી યોજનાઓ થી માહિત ગાર કરવામાં આવ્યા... @Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH
લુણધરા ગામે ગ્રામ દફતર તપાસણી તથા રાત્રી રોકાણ....વિવિધ સરકારી યોજનાઓથી ગ્રામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા.... "વ્હાલી દીકરી " યોજના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી... @Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH
આજ રોજ વલભીપુર તાલુકાના હડમતીયા ગામ ની મુલાકાત લઇ ગામ દફતર તપાસણી કરી... શાળાની મુલાકાત લેવામાં આવી તથા ગ્રામજનો સાથે વિકાસના કામો અર્થે સ્થળ તપાસ કરવામાં આવી.... @Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH
રાત્રી સભા @ કાનપર, તાલુકો વલભીપુર...
ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણની સાથે - સાથે વિવિધ મહેસુલી સેવાઓના ઓનલાઇન ઉપયોગ માટે પ્રચાર - પ્રસાર કરવામાં આવ્યો...
@Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH