It was my pleasure to meet a dynamic young officer like you @mayur_rx My compliments on the wonderful work you are doing at #Kevadia Wish you all the very best in your career & life.
દ્વારકા-પોરબંદર રોડ પર ભોગાત ખાતે નેશનલ હાઈવેની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી, સ્થાનિક આગેવાનો તથા ખેડૂતો સાથે તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી નિરાકરણ કરવામાં આવ્યું @pkumarias@PoonambenMaadam@COLLECTORDWK
ગતરોજ લુણાવાડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અને ખૂબ જ નિખાલસ સ્વભાવ ના એવા રાકેશ ડામોર સાહેબ નું માર્ગ અકસ્માત માં અવસાન થયેલ છે.
ઈશ્વર સદગત આત્મા ને શાંતિ આપે.💐💐
रहने को सदा दहर में आता नहीं कोई तुम जैसे गए ऐसे भी जाता नहीं कोई।
@pkumarias@vijayrupanibjp@kaushikpatelbjp
PI prelim exam is being conducted successfully across 18 centres at vadodara with approx 40 percent attendance. Duty as flying squad on holiday,yet a very satisfactory experience to visit schools and learn conditions amid COVID-19. @dineshdasa1@GPSC_OFFICIAL@CollectorVad
આજરોજ નવા વર્ષ 2021ના બીજા દિવસેજ પ્રાંત કચેરી રાજકોટ શહેર 2 ખાતે જિલ્લા કલેક્ટર સાહેબની કાર્યપધ્ધતિ ને અનુસરતા પારદર્શક વહિવટના ભાગરૂપે પથદર્શક સમાન #ઓપનહાઉસ કાર્યક્રમ યોજેલ જેમાં કુલ 50 લાભાર્થીઓને વિવિધ હુકમો એનાયત કરાયા હતા.
@CollectorRjt@CMOGuj@pkumarias @RajkotInfo
MSP groundnut procurement center visit by resp Dr Ratan kunwar Gadhavi Charan ma'am Gandhinagar municipal commissioner . Ma'am had inspected the Gandhinagar and mansa center and also the godown where GN pods r being stored and give suggestions for better process. @CollectorGnr
કોરોના હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન નિકાલ થતો બાયો મેડિકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ થાય તે ખુબજ જરૂરી છે. સમરસ રાજકોટ ખાતે બાયો મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાફને જરૂરી સમજ અને તાલીમ આપવામાં આવે છે.@CollectorRjt@CMOGuj @GujHFWDept @pkumarias
સમરસ CCC અને DCHC, રાજકોટ ખાતેની સુવિધાઓ કોરોના ના કપરા સમયમાં લોકો માટે આશીર્વાદ બની રહી છે. તમામ લોકોને સારી ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે વહીવટી તંત્ર સુ સજ્જ છે. સમરસ success stories!
@CollectorRjt@CMOGuj@pkumarias @GujHFWDept @RajkotDdo
Science fiction is no more just a fiction! The World need to wake-up from hibernation and act against climate crisis. We can still do it.
#ClimateCrisis#CaliforniaWildfires
Samras CCC and DCHC, The best quality cleanliness is maintained here. Some clicks of cleanliness works and laundary works.
@CollectorRjt@CMOGuj@pkumarias@RajkotDdo