તા.૧૯/૧૧/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત કચેરી કલ્યાણપુર ખાતે સરપંચશ્રી ઓ, તલાટી કમ મંત્રી શ્રીઓ સાથે પાણી અંગેની સ્થિતિ, ઘાસચારાની જરૂરિયાત અને વિતરણની સ્થિતિ અંગે તેમજ એ.ટી.વી.ટી. ના કામોની સમીક્ષા કરવામાં આવી.
દ્વારકાધીશ મંદિર ખાતે પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ અભિયાન: કોર્ન સ્ટાર્ચની ઇકો-ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ, વહીવટદારશ્રી તથા SDMની જાગૃતિ અપીલ.યાત્રાધામ દ્વારકાને સ્વચ્છ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત પ્રાંત કચેરી દ્વારકા ખાતે તમામ કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ સાથે સામુહિક શ્રમદાન કાર્યક્રમ યોજાયો અને સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો.
આજરોજ તારીખ 24-9-26 ના રોજ ઓખા મંડળ તાલુકાના ધીણકી મુકામે સેવા સેતુ 2.1કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં અરજદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
@COLLECTORDWK@InfoDwarkaGOG
સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ દ્વારકા ખાતે સેવા સંકલ્પ અભિયાન ના ભાગરૂપે સાફસફાઈ ની કામગીરી કરવામાં આવી અને વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા જાળવવાના શપથવિધિ યોજવામાં આવી.
પારદર્શી પ્રશાસન કટિબદ્ધ વહીવટી તંત્ર દ્વારા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેની નાગરિકોની રજુઆતો સ્થળ ઉપર જ ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમ (બારમો તબક્કો) તા.૨૨/૦૯/૨૦૨૬, સ્થળ: પ્રાથમિક શાળા, ગોરીંજા
આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ નિમિત્તે શિવરાજપુર બીચ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાકિનારાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવા તેમજ લોકોમાં પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ અભિયાન યોજાયું હતું.
#“સ્વચ્છ દરિયાકિનારો