માધવપુર શ્રીકૃષ્ણ-રુક્મિણીજી યાત્રાધામના ₹43.72 કરોડના બીજા તબક્કાના વિકાસકાર્યોના પ્રારંભથી પોરબંદર જિલ્લાના ગૌરવમાં વધુ એક ઉમેરો થયો છે. આ વિકાસકાર્યો યાત્રાધામને આસ્થા, સંસ્કૃતિ અને પર્યટનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે નવી ઓળખ આપશે. સૌને હાર્દિક અભિનંદન. 🙏🚩
800 વર્ષથી પણ અધિક જુનો જેનો ઈતિહાસ છે એવા પોરબંદર શહેરના સ્થાપના દિને પોરબંદરવાસીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું!
મહાત્મા ગાંધીની જન્મભૂમિ, સુદામાની તપોભૂમિ અને અનેક મહાનુભાવોની કર્મભૂમિને વંદન.
આપણું પોરબંદર સદા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી પ્રાર્થના.
કૃષ્ણ સુદામા મિત્ર જેવી રામ અર્જુન 🦁 ની ભાઈબંધી 🤝
બનેનો એક જ સંકલ્પ પોરબંદર નો વિકાસ 🌞
પોરબંદર ના આ બને નેતાઓના કામો બોલે છે
રામ- અર્જુન સીધી અને સાફ વાત કરે છે
એની વાણી કઠોર હોઈ શકે પણ તે કદી કોઈને છેતરતા નથી.
@RSSorg@JPNadda@narendramodi@irammokariya@arjunmodhwadia