@Hasmukhpatelips સર માર્ક ની pdf મુકવામાં સુ વાંધો છે. ભલે ને તમે વેરિફિકેશન લેટ રાખો પણ માર્ક નું લીસ્ટ તો આપિદો . જો PSI ની ભરતી વહેલી પુરી ન થાય તો પસી આગળ સુ કરસો....માર્ક્સ આપી દો જેથી લાઈફ માં આગળ સુ કરવું ખબર પડે...🙏🤳🤳🤳🤳🤳🤳🤳👼
https://t.co/rZ2mbWWCbV
#SaveGirBardaAalechTribes
પહેલા મેળાઓ કરીને પ્રમાણપત્ર આપ્યા.યુવાનો 4-5 વર્ષ મહેનત કરીને પાસ થયાતો તપાસને બહાને નિમણુક થી અટકાવ્યા. ગીર બરડા આલેચ ના આ યુવાનો ના બગાડેલા સમય નો નિમણુક આપી ન્યાય આપો સરકાર. બાકી આ સમાજ હવે શાંત બેસવાનો પણ નથી @Bhupendrapbjp
🙏માનનીય શ્રી @Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.
આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા
@rabariveer21 @brijeshmeja1 @Bhupendrapbjp@mansukhmandviya@PRupala@vmittra@Vivekdoza@CRPaatil@GujPRHDept સાહેબ જો તમારે ઉચ્ચ ડિગ્રી વાળા સાથે સ્પર્ધા કરાવવી હોય તો ગ્રામ સેવકની ભરતી એક જ ધ્યાનમાં આવે છે
બધી ભરતીમાં Phd વાળાને ઉમેરો કરી નવો GR બહાર પાડો અને સ્પર્ધા કરવો અમને કાંઈ જ વાંધો નથી પણ ગ્રામ સેવક પર શા માટે તરાપ મારો છો.
અમારી લાગણી સમજવા આપ સાહેબ નમ્ર વિનંતી સહ.