#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
હું એ તત્વ છું જેણે કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા સરકાર શ્રી ની કનટેન્��ેન્ટ ની માર્ગદર્શિકા મુજબ ફરજ બજાવવા જતા લોકોના ગુસ્સા નો ભોગ બન્યો હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે કોઈપણ સમાધાન કે પીછે હઠ કરેલી નથી...
@CMOGuj
@Nitinbhai_Patel
@ndtv
@GSTV
આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોનની કામગીરી કરી એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી છે.આ કોઇ કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.સરકારશ્રી દ્વારા આપેલ લેખીત બાંહેધરીનુ વચન પુર્ણ કરે એજ આશાછે.@isudan_gadhvi@CMOGuj@Nitinbhai_Patel
100 બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તમે 05 શિક્ષક રાખો એને 2400/2800/4200 ગ્રેડપે આપી શકો છો તો 5000 ની વસ્તી એ લોકો ના આરોગ્ય નું ઘ્યાન રાખવા વાળા 1 ભાઈ અને 1 બહેન ને માત્ર 1900 ગ્રેડ પે કેમ ?
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકા���્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વ��ર.@Nitinbhai_Patel @CMOGuj #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્મા��� મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel @CMOGuj