मैं स्वास्थ्य कर्मियों के साथ हूं। कोरोना काल में उनकी सेवा अतुलनीय थी। मैं और मेरा परिवार उसके साथ हैं। हम सरकार से उनकी न्यायिक मांग को तुरंत स्वीकार करने का अनुरोध करते हैं।
@CMOGuj@Bhupendrapbjp@PMOIndia@narendramodi@mansukhmandviya
@Rushikeshmla
કોરોના કાળમાં સમગ્ર ગુજરાતની જનતા માટે ખડે પગે રાત દિવસ સેવા કરનારા રાજ્યના સાચા કોરોના વોરિયર્સ એવા ગુજરાતના આરોગ્ય વિભાગના ૧૬૦૦૦ કરતા વધારે કર્મચારીઓ પોતાની ન્યાયી માંગણીઓ લઈને ૪૮ દિવસથી હડતાળ પર છે. ગઈકાલે પણ નક્કર જાહેરાતને બદલે લોલીપોપ આપવામાં આવી જેના વિરોધમાં આજરોજ (૧/૨)
૨૧ માર્ચ- ૨૦૨૦ પછી તમારો ડોક્ટર પણ દૂર ભાગતો હતો તમને યાદ હશે. પણ સરકારનો આ એ જ ફાલ છે જે કોવિડ- 19 મહામારીના ભયાવહકાળમા પણ ડર્યા વગર આપણા સૌના માટે મથતો રહ્યો હતો. હેલ્થવર્કર છે, જે ડર નહી પ્રેમ અને હુંફની ભાષા સમજે છે.
@hdraval93@NiravJoshi0@LangaMahesh@DeepalTrevedie