#RestoreOldPension#NPS_QUIT_INDIA
જો દેશના નેતાઓ 5 વર્ષ માટે જનતાની સેવા કરવા આવે અને આખી જિંદગી પેંશન લેતા હોય તો સરકારી કર્મચારી તો 30-35 વર્ષ સરકારી ફરજો બજાવે છે તો એને પેંશન કેમ નથી???!!!
જયારે 62 ભાવ હતા ત્યારે વિરોધ કરવા નીકળેલા ઝૂઠી પાર્ટી ના નેતા ઓ કેટલા અહંકાર માં આવી ગયા છે ,કે 100 રૂપિયે પહોંચેલા તેલ ના ભાવો ના ફાયદા ગણાવા નીકળ્યા છે .મિત્રો આવા ઝુઠા લોકો ને સાથ આપનાર પણ હવે પસ્તાય છે એટલે ભાજપ ભગાવો દેશ બચાવો !બાકી આખું દેશ વેચી નાખશે .જાગો અને જગાડો
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel
#WeWantGradePay_Health_gujarat
ધરે ધરે જઈ ને દવા અમે નાખીએ,પાણી ભરેલા ખાડામાં દવા અમે છાટીએ,બળેલ ઓઈલ અને કેરોશીન નાખીએ,અને હવે તો તળાવ અને ટાંકા માથી માછલીઓ પણ પકડીને ધરે ધરે મુકીએ તોય કામની કયારેય ના નહીં પાડી
તો અમને ગ્રેડપે ની ના પાડતા થોડુ વિચારો
@CMOGuj@tv9gujarati