નિજર division ની RO meeting ma મામલતદારશ્રી, tdo શ્રી, અને નાયબ મામલતદારશ્રીઓ ને બાકી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું @CollectorTapi@revenuegujarat@CMOGuj
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બરડીપાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
ઉચ્છલ તાલુકા ની સરકારી આવાસ ફાળવણી સમિતિ ની મિટિંગ માં લાંબા સમયથી pending અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો અને land grabbing અરજી બાબતે પક્ષકારો ne રૂબરૂ સાંભળવામાં આવે @CollectorTapi@revenuegujarat@InfoTapiGoG
ઉચ્છલ taluka na આનંદપૂર પ્રાથમિક શાળા ની મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી, અને જરૂરી સૂચના આપવામાં આવી @CollectorTapi@revenuegujarat@InfoTapiGoG
આજ રોજ GAS એસોસીએશનની સામાન્ય સભા યોજાઇ જેમાં નિવૃત્ત તથા IAS સંવર્ગ માં પ્રમોટેડ અધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું .૧ એપ્રિલ,૨૦૦૫ સુધી નિયુક્ત થયેલાને જૂની પેન્શન યોજનામાં સમાવવા બદલ સરકારશ્રીનો આભાર માનવામા આવ્યો .GAS એસો. ની App લોન્ચ તથા નવીન કારોબારી ની રચના કરવામાં આવી
સોમનાથ તીર્થ ખાતે આસ્થા, સુવિધા અને સ્વાભિમાનનો ત્રિવેણી સંગમ.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા આવતા હજારો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત અને સાનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને સેવાભાવી પહેલ તરીકે 2 ભંડારા શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તજનોને સ્વચ્છ, પૌષ્ટિક અને સમયસર પ્રસાદ મળી રહે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહાપર્વ દરમિયાન યાત્રિકોને આરોગ્ય, સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે દિશામાં સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેની સુચારુ વ્યવસ્થા માટે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના ફરજ પરના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં ��િવસ-રાત ફરજ બજાવી રહ્યા છે.
#SomnathSwabhimanParv
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નિર્માણ પામી છે ‘સહી પોષણ, દેશ રોશન’ મંત્ર સાથે બાળ સ્વાસ્થ્ય માટેની એક સુદ્રઢ ઇકોસિસ્ટમ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા થઈ રહી છે બાળકોના શિક્ષણ સાથે પોષણની દરકાર.
આવો, શિક્ષણ રાજ્ય��ંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથેના આજના આ વિશેષ પોડકાસ્ટમાં સાંભળીએ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી નિર્માણ થઈ રહેલ શિક્ષિત, સુપોષિત, વિકસિત ગુજરાતની રસપ્રદ અને માહિતીસભર વાતો.
#GoodGovernanceGuj
जब एक दिशा में ला��ों कदम बढ़ते हैं,
तो वह केवल यात्रा नहीं, इतिहास बन जाती है।
यूनिटी मार्च एकता, संकल्प और राष्ट्रप्रेम का उत्सव है।
यही है भारत की असली पहचान।
#Sardar150 #UnityMarch #EkBharatAatmanirbharBharat
ભારત પર્વ 2025
🗓️ 01 થી 15 નવેમ્બર, 2025
એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતા આ ભારત પર્વમાં સહભાગી થઈએ અને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે ઉજવીએ..
#BharatParvTapi2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ���ાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરિટાઈમ સેક્ટરના અત્યાધુનિક વિકાસની ઉજવણીનો ઉત્સવ, 'સમુદ્ર સે સમૃદ્ધિ'.
દેશના અર્થતંત્રને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રકલ્પોની સાથે જ થશે જનસુવિધામાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi