માન.કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એપ્રિલ-૨૬માંજિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી તથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી અરવલ્લી જિલ્લામાં મળેલ કુલ ૧૦ ફરીયાદો સંદર્ભે ૦૮ બાળલગ્ન અટકાવેલ છે. @CollectorArv, @DdoArvalli, @SP_Arvalli
માન.કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ એપ્રિલ-૨૬માંજિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી તથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી અરવલ્લી જિલ્લામાં મળેલ કુલ ૧૦ ફરીયાદો સંદર્ભે ૦૮ બાળલગ્ન અટકાવેલ છે. @CMOGuj, @drpradyumanvaja, @SJEDGujarat, @Gujaratscps
બાળ વિવાહમુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ડિસે-૨૫ માસમાં વિવિધ પ્રાથમિક અને હાઈસ્કુલોમાં કુલ ૨૦ કાર્યક્રમ કરવામાં આવ્યાં જેમાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમની જાણકારી આપી બાળ વિવાહમુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા @CollectorArv, @Gujaratscps
બાળ વિવાહ એ માત્ર સામાજિક કુરીતિ જ નહીં, પણ એક કાયદાકીય ગુનો છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 હેઠળ આ એક સજાપાત્ર ગુનો છે. જેમાં 2 વર્ષ સુધી સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકે છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@sanghaviharsh@drpradyumanvaja@manisha_vakil@MSJEGOI
#balvivahmuktbharat #protectourchildren #childrights #stopchildmarraige #betibachaobetipadhao
સરકારશ્રી દ્વારા તા.૦૭/૧૦/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધી "વિકાસ સપ્તાહ ૨૦૨૫" ઉજવવાનુંં આયોજન કરેલ છે. જે અંતર્ગત તા.૦૭/૧૦/૨૦૨૫ નારોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીની કચેરી ખાતે સ્ટાફ દ્વારા "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લેવામાં આવી. @collectorarv, @Gujaratscps
સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા ખાતે આશ્રિત બાળાઓ સાથે કાર્યક્રમ તથા ચિત્રો દોરવાની પ્રવૃત્તિ તેમજ સંસ્થાની સાફસફાઈની કામગીરી કરવામાં આવી @collectorarv, @Gujaratscps
નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ગુડટચ-બેડટચ અને પોક્સો એક્ટ અંતર્ગત વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ તથા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ @collectorarv, @gujaratscps
નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ગુડટચ-બેડટચ અને પોક્સો એક્ટ અંતર્ગત વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ તથા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ @collectorarv, @gujaratscps
તા.૨૪/૦૭/૨૦૨૫ નારોજ માન.કલેક્ટર સાહેબશ્રી તથા માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના હસ્તે CWCની ઉપસ્થિતિમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું તથા આશ્રિત બાળકીઓને માર્ગદર્શન અને સ્ટાફને જરૂરીસુચનો આપવામાં આવ્યા@CollectorArv, @Gujaratscps,@DdoArvalli
માન.કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં મે-૨૦૨૫ અંતિત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી તથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી બાયડ તાલુકામાં ૦૨ અને મેઘરજ તાલુકામાં ૦૫ એમ કુલ ૦૭ બાળલગ્ન અટકાવેલ છે.@CollectorArv, @Gujaratscps
આવતીકાલે મોડાસા ખાતેથી આદિવાસી બાહુલ્ય ધરાવતા અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ. 282 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીશ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વીતેલા અઢી દાયકામાં ગુજરાતના આદિવાસી વિસ્તારોનો કાયાકલ્પ થયો છે. આવતીકાલના વિકાસ કામોથી પ્રગતિની આ ધારા વધુ વેગવંતી બનશે.
#AmazingAravalli
અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તથા શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી @CollectorArvali, @Gujaratscps
અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં સહભાગી થયેલ આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી @CollectorArvali ,@Gujaratscps
આજરોજ વીર બાલ દિવસની ઉજવણી અંતર્ગત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી ખાતે આશ્રિત બાળાઓ સાથે નિબંધ લેખન તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ માન. વડાપ્રધાનશ્રીનો સંદેશ અને ડિજીટલ પ્રદર્શન નિહાળવામાં આવ્યું @CollectorArvali @Gujaratscps@SocialDsd