તેમજ બાળ સંરક્ષણ, CARA ગાઈડલાઈન મુજબ દત્તક ગ્રહણ, સ્પોન્સરશિપ, ફોસ્ટર કેર, પુનર્વસન અને બાળ સુરક્ષા સેવાઓની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@Info_SNagar_GoG
#Adoption
Best Practice of Child Protection
કલેક્ટર શ્રી ડો. રાજેન્દ્રકુમાર એમ.પટેલ દ્વારા સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થાની 08 માસ ની દીકરીનો દત્તક વિધાનનો આખરી આદેશ એનાયત કરાયો
@Gujaratscps@CollectorSRN
રાજસ્થાન - કોટાના ખોવાયેલ બાળકનું પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃસ્થાપન
Best practices of Child Protection
Team Surendranagar
@CollectorSRN@Gujaratscps
@Info_Srn @SPSurendranagar
Pre Adoption (દત્તક વિધાન)
By Hon'ble Dist. Megistrate shri k.c.sampat Sir &
District child protection unit
Surendranagar
@CollectorSRN@Gujaratscps
Congratulations to the Delhi couple who completed legal adoption procedures under the Juvenile Justice Act 2015 and Adoption Regulation-2022. With the support of government agencies and officials, Child now has a loving family. #Adoption#ChildWelfare#India
આજરોજ જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં હાજર રહેલ પદાધિકારીશ્રીઓ તેમજ જીલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે પદાધિકારીશ્રીઓ દ્વારા રજુ કરેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી અને સબંધિત અધિકારીશ્રીઓ ને જરૂરી સુચના આપવામાં આવી
@CMOGuj@InfoGujarat @Info_Srn