ટ્રાઈકોડરમાં વિષેની સંપૂર્ણ માહિતી આ પેમ્પલેટમાં આપેલ છે. ટ્રાઇકોડરમાં ફક્ત રોગ નિયંત્રણ માટે જ ઉપયોગ ન કરતા અન્ય ઉપયોગો પણ છે જેને માહિતી પણ આપેલ છે. ખેડૂતમિત્રો જો આ માહિતી આરી લાગે તો અન્ય ખેડૂતોને શેર કરવા વિનંતી.
#farmer#agriculture#groundnuts#cmogujarat#gujagridept
આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા ફાર્મર સાયન્સ્ટિસ્ટ ઇન્ટરેક્શન અંતર્ગત "મિશન ફોર આત્મનિર્ભર ઈન પલ્સ " ની તાલીમ કેવિકે અમરેલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
@CollectorAmr@ddoamreli@ATMAGUJARAT@Infoamreligog
તા. ૨૮/૦૭/૨૦૨૬ ના રોજ ખેતી અધિકારી-કુંકાવાવ દ્વારા તાલુકાની તમામ ખાતર વિતરક સંસ્થાઓને “ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ” અંતર્ગત ખાતર વેંચાણ અને બુકિંગ પદ્ધતિના સુચારૂ અમલીકરણ માટે તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
#Farmer#kheti#agriculture#gujarat@CMOGuj@CollectorAmr
તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ ખેતી અધિકારી-બગસરા દ્વારા તાલુકાની તમામ ખાતર વિતરક સંસ્થાઓને “ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ” અંતર્ગત ખાતર વેંચાણ અને બુકિંગ પદ્ધતિના સુચારૂ અમલીકરણ માટે તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
#farmer#agriculture#cmogujarat#gujagridept@CMOGuj@GujAgriDept
તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ ખેતી અધિકારી-ધારી દ્વારા તાલુકાની તમામ ખાતર વિતરક સંસ્થાઓને “ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ” અંતર્ગત ખાતર વેંચાણ અને બુકિંગ પદ્ધતિના સુચારૂ અમલીકરણ માટે તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@agriamreli01@GujAgriDept@CMOGuj@ddoamreli@CollectorAmr#Farmer
ખેતી ખર્ચ ઘટાડવા, ઉત્પાદન જાળવી રાખવા અને રોગ જીવાત નું સહેલાઈથી નિયંત્રણ કરવા માટે ખેતીની કોઈ એક પદ્ધતિ ન અપનાવતા શક્ય એવી તમામ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતતા અને પાક ઉત્પાદન જળવાઈ રહે તે માટે ટકાઉ ખેતી ખુબ જ મહત્ત્વની છે.
@Infoamreligog
ખેતી ખર્ચ ઘટાડવા, ઉત્પાદન જાળવી રાખવા અને રોગ જીવાત નું સહેલાઈથી નિયંત્રણ કરવા માટે ખેતીની કોઈ એક પદ્ધતિ ન અપનાવતા શક્ય એવી તમામ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતતા અને પાક ઉત્પાદન જળવાઈ રહે તે માટે ટકાઉ ખેતી ખુબ જ મહત્ત્વની છે.
@Infoamreligog