આજરોજ સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે તાલુકા અમલીકરણ અધિકારી, વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો દ્વારા ખાસ રોગ જીવાત અને પાક પરિસ્થિતિ અંગે ફિલ્ડ વિઝીટ કરવામાં આવેલ અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
@agriamreli01@GujAgriDept@ddoamreli@Infoamreligog
कारगिल की चोटियों पर सिर्फ़ तिरंगा नहीं लहराया था…
भारत का हौसला लहराया था !
कुछ जीतें इतिहास में दर्ज होती हैं,
और कुछ जीतें शहीदों के बलिदान से अमर हो जाती हैं।
कारगिल विजय दिवस पर भारत के वीरों को शत्-शत् नमन। 🇮🇳🫡
#KargilVijayDiwas
આજરોજ સાવરકુંડલા તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સેન્દ્રીય ખેતી પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ એલએફઓએમ અને પ્રોમ ખાતર સહાયિત દરે આપવાની કામગીરી ગ્રામસેવકશ્રીઓ દ્વારા કરવામાં આવી.@Infoamreligog@agriamreli01@ddoamreli@kpranavjoshi
આજરોજ સાવરકુંડલા તાલુકાના ગ્રામસેવક શ્રી તુલસીભાઈ ડાભી તેમના સેજાના ગામોમાં પાક પરિસ્થિતિ મુલાકાત દરમિયાન ગૌ માતાને મુશ્કેલીમાં જોઈ સ્થાનિક ખેડૂતોને મદદમાં લઈ ગૌમાતાને કાદવ માંથી બહાર કાઢી સુંદર ફરજ સાથે સેવા કેમ થાય એ ઉદાહરણ આપ્યું ... @agriamreli01@Infoamreligog@ddoamreli
ખેતી ખર્ચ ઘટાડવા, ઉત્પાદન જાળવી રાખવા અને રોગ જીવાત નું સહેલાઈથી નિયંત્રણ કરવા માટે ખેતીની કોઈ એક પદ્ધતિ ન અપનાવતા શક્ય એવી તમામ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતતા અને પાક ઉત્પાદન જળવાઈ રહે તે માટે ટકાઉ ખેતી ખુબ જ મહત્ત્વની છે.
@Infoamreligog