🔶ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામના દરવાજા શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવ્યા અને અન્નકૂટના પ્રસંગે ધાર્મિક વિધિઓ કરવામાં આવી
🔶આ વર્ષે 7,50,000 થી વધુ ભ��્તોએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી
#Uttarakhand #CharDhamYatra #GangotriDham
➡��#cheetah ગામીનીને પાંચ બચ્ચા જન્મ્યાના સમાચારના એક અઠવાડિયા પછી, એ વાતની પુષ્ટિ થઈ છે કે દક્ષિણ આફ્રિકાની #cheetah #Gamini એ છ બચ્ચાને જન્મ આપ્યો
➡️જે પ���રથમ વખત માતા માટે એક પ્રકારનો રેકોર્ડ છે.