@Hasmukhpatelips ઓનલાઈન અરજી ફોર્મમાં પોલીસ વિભાગ સિવાય બીજા કોઈ પણ વિભાગમાં કાર્યરત કર્મચારીઓ માટેનો જેતે જગ્યા પર પોતે ફરજ બજાવે છે તે પંસદગી વિકલ્પ જ નથી. શું બીજા વિભાગના કર્મચારીઓ ફોર્મ પણ ન ભળી શકે? સામાન્ય રીતે તો તમે સેવામાં કાર્યરત હોય તો અરજી વખતે પણ તમને જણાવવું પડે છે
ઘણાં ખેડૂતોથી માંડીને લોકો એવું કહેતા કે ઈસુદાન ભાઈ અમારો અવાજ હવે પહોંચતો નથી ! એટલે આજ થી ડબલ રોલ કરીને પણ તમારા માટે જીવ છે ત્યાં સુધી લડવાનું નક્કી કર્યું છે ! સવારથી સાંજ સુધી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવીશ અને સાંજે એક કલાક તમારા માટે ટીવીમાં પણ નિષ્પક્ષતાથી અવાજ ઉઠાવીશ !!કોઈએ હિમ્મત હારવાની નથી ટાઇગર અભી જિંદા હૈ ! જો વકીલ અને ડૉક્ટર પણ મંત્રી કે નેતા બનીને પોતાનો વ્યવસાય કરી શકે તો એક પત્રકાર કેમ નહીં ? તો થઇ જાય શંખનાદ ! Gstv પર મળીએ
બધે જ નિષ્ફળ ગયેલા પણ ખૂબ અનુભવી ને કોઈ નથી પૂછતું કે તમારી નિષ્ફળતા ની વાર્તા સંભળાવો જેથી બીજા ને શીખવા મળે.
ગમે તેટલો અનુભવ હોય, વાર્તા એની જ સાંભળવામાં આવશે જે જીતેલા છે, ખૂબ કમાયેલા છે અથવા ખૂબ પ્રખ્યાત છે.
માટે વાર્તા કહેવી હોય, સ્ટેજ પર બેસવું હોય તો સફળ થવું
#success
આ છે #ગતિશીલ_ગુજરાત
🔴૨૦૧૮ માં જાહેર થયેલ તલાટી અને જુનિયર ક્લાર્ક જગ્યાએ અંતે મળવા જઈ રહિયા છે કાયમી #તલાટી અને #જુનિયર_કલાર્ક ના કર્મચારી..
🔴૨૦૧૮ ની જાહેરાતના તલાટી અને જુનીયર ક્લાર્કને ૨૦૨૩ ના અંતમાં અપાશે નિમણૂક પત્રો.
🔴10 નવેમ્બરે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવી શકે છે.
🔴અંદાજે 4500 જૈટલા પાસ પરીક્ષાર્થી ને નિમણૂક પત્રો અપાશે.
🤔છે ને અદભુત વિકાસ ?
#ગુજરાત_મોડલ
#પંચવર્ષીય_યોજના