માનનીય સાહેબશ્રી,
પંચાયત વિભાગની ભરતી(જાહેરાત ક્રમાાંક:13/202122 અ.મ.ઈ.સિવીલ) માં આ સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાનમાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી.આ મુદ્દે ફરી સુપ્રીમમાં જઇને એમનો સમય વેડફવો એ યોગ્ય નથી.
@CMOGuj@PMOIndia@vmittra@pkumarias @brijeshmeja1 @Bhupendrapbjp
@SidDholakia I think knowledge of Degree student is better than Diploma so if Department getting better person in service at same salary than what is problem I don't understand? please allow degree student in AAE(Civil)class-3 post #GPSSB_AAE_ALLOW_BE
@brijeshmeja1
@AKRAKESHIAS1@CMOGuj
@SidDholakia અમે ડિગ્રી (B. E. CIVIL )બધા ઉમેદવાર વારો ની લાયકાત હાલ પંચાયત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ (અ. મ. ઈ.) મા માંગેલી લાયકાત ની સમકક્ષ અને ધ્યાંન થી જોઈએ તો તેના થી વધુ છે તો અમારો સમાવેશ શા માટે નથી???(2)હાલ ગુજરાત મા આટલી બેકારી છે તો બધાને સમાન તક મળવી જોઇએ
#GPSSB_AAE_ALLOW_BE
@SidDholakia I think knowledge of Degree student is better than Diploma so if Department getting better person in service at same salary than what is problem I don't understand? please allow degree student in AAE(Civil)class-3 post #GPSSB_AAE_ALLOW_BE
@brijeshmeja1
@AKRAKESHIAS1@CMOGuj
માનનીય મંત્રી સાહેબ ગુજરાત સરકાર શ્રી @kpvaghelabjp જી ને નમ્ર નિવેદન કે ગુજરાત પંચાયત સેવા પંસદગી બોર્ડ માં અધિક મદદનીશ ઇજનેર ( સીવીલ) ની જાહેરાત માં ડિપ્લોમા અને ડિગ્રી ને સમાન તક આપવામાં આવે અને સીધી ૧૨ સાયન્સ પછી સિવિલ ની ડિગ્રી ને માન્ય રાખવામાં આવે.
#GPSSB_AAE_ALLOW_BE