#2800gujaratpolice
રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન આ નિશાન પ્રદાન કરાયેલા સાત રાજ્યોની જો વાત કરવામા આવે તો અન્ય રાજ્યો કરતાં ગુજરાત પોલિસ પગાર ની દૃષ્ટિએ બીજા તમામ રાજ્યોની પોલિસ કરતા ઓછા ગ્રેડ પે સાથે ફરજ બજાવે છે. તો આવુ કેમ? સમવેદનશીલ સરકાર આ માટે યોગ્ય નિર્ણય કરશે!2800gujaratpolice
#2800gujaratpolice
સંવેદનલ સરકાર અને સંવેદનલ મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કે પોલીસ પોતાના પરિવાર નું ધ્યાન રાખ્યા વગર સેવા કરે છે તો આપ ને વિનંતી કે હવે તમે પોલીસ અને તેના પરિવાર વિશે વિચારી ને 2800 ગ્રેડ પે લાગુ કરો અને મકાન ભથ્થુ પણ સાતમા પગાર પંચ પ્રમાણે આપો
જય જય ગરવી ગુજરાત