Hon'ble Administrator UT- Shri Praful Patel completes Self-Enumeration (SE) under the Census SE exercise-setting an example for citizens. Residents urged to participate in SE between 5–19 April 2026 to support accurate data collection.#Census2027@DamanPublicity@sujalmayatra
State-Level Conference of Principal Census Officers, Gujarat, chaired by the Hon’ble Chief Secretary in presence of the RG and Census Commissioner of India.
Census–2027 termed cornerstone of evidence-based governance; focus on accuracy, transparency & digital execution.
जनगणना 2027 के पूर्व – परीक्षण हेतु तीन-दिवसीय प्रशिक्षण दि 27 से 29 अक्टूबर 2025 तक DCO Gujarat में आयोजित किया गया। प्रशिक्षण निदेशक श���री सुजल जे. मायत्रा, आई.ए.एस. के मार्गदर्शन में एवं पर्यवेक्षक श्री भावेश मेहता तकनीकी निदेशक की उपस्थिति में संपन्न हुआ।
@sujalmayatra
जनगणना निदेशालय गुजरात में 27.10.2025 से 02.11.2025 तक “सतर्कता: हमारी साझा जिम्मेदारी” विषय पर सतर्कता जागरूकता सप्ताह मनाया जा रहा ह��। निदेशक महोदय ने 27 अक्टूबर को सभी अधिकारियों/कर्मचारियों को सत्यनिष्ठा की शपथ दिलाई। #VigilanceAwarenessWeek #Census2027
@sujalmayatra
@JayantiRavi@CollectorGnr@CMOGuj@JayantiRavi I wanted to express my sincere gratitude for your support. Your help has been invaluable to this matter. Ashvin Desai sir visited my land for Panchnama process, he assured me to speed up the process so that I can get access to our land for farming.
@JayantiRavi@CollectorGnr@CMOGuj@JayantiRavi we are fortunate that we got excellent Chief secretary shree, Collector shree and Mamlatdar shree Mahesh Gohel sir in our District who always stand with us during our all problems, Your dedication to public service is truly commendable👏👏
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદ પર પ્રવર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં આજે ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ સરહદી કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા જામનગર જિલ્લાઓ સહિત ��મગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક વહીવટી તંત્રને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપવાની સાથોસાથ નાગરિકોને ભય ન રાખવા, અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા તંત્ર તરફથી આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આજના વિશ્વ રંગભૂમિ દિ��સ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા વિવિધ ક્ષેત્રના આશરે ચારસો જેટલા કલાકારોનું ગાંધીનગર ખાતે સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ કલાકારોનું વડનગરના પ્રસિદ્ધ તોરણના સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રકારના 'કલાકાર સ્નેહમિલન' દર વર્ષે આયોજિત કરવાનું પ્રેરક સૂચન કરતાં જણાવ્યું કે, 'બેટી બચાવો, બેટી પઢાવો' જેવા જનજ���ગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આ અવસરે કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ પણ દર્શાવી હતી.
2/2 We also welcome Shri B.A. Shah, IAS, as Settlement Commissioner & Director of Land Records, and Shri B.K. Pandya, IAS, as Commissioner Land Reforms. Wishing them success in their new roles #Governance#PublicService@JayantiRavi@CMOGuj
Where art meets awareness- Colors of cleanliness, strokes of inspiration
Gandhinagar Municipal Corporation's innovative wall paintings promote cleanliness, sustainability, and community pride #CleanAndGreenGandhinagar#GreenGujarat#Gujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્��્રભાઈ મોદી પ્રેરિત #SwachhataHiSeva અભિયાન આહવાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોરબંદરના સુદામા મંદિર ખાતે શ્રમદાન કરીને 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો મંત્ર આપનાર પૂજ્ય ગાંધીજીને તેમની જન્મજયંતીના અવસરે સ્વચ્છાંજલી અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં #एक_पेड़_माँ_के_नाम અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વચ્છતામાં જ સાચી પ્રભુતા.
ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન બાદ અનેક PoPની પ્રતિમાઓ નદી-તળાવ-સમુદ્ર કિનારે અર્ધ વિસર્જિત ��ાલતમાં જોવા મળે છે.
આસ્થાને ઠેસ પહોંચાડતી અને ગંદકી ફેલાવતી આ સમસ્યાનું વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાઢવામાં આવેલ રિસાયકલિંગનું પર્યાવરણપ્રિય નિરાકરણ અભિનંદનીય અને પ્રેરણાત્મક છે.
#SwachhataHiSeva
#SHSGujarat2024
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ₹262.56 કરોડ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અંતર્ગત રાધનપૂર ચોકડી પર નવા સિકસ-લેન ફ્લાયઓવર બ્રિજ અને નાગલપૂર ચોકડી તથા ઉનાવા ખાતે નવા સિકસ-લેન વ્હીક્યુલર અન્ડરપાસનું નિર્માણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રીએ સુદ્રઢ રોડ નેટવર્કના નિર્માણના હેતુસર ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા-સિધ્ધ્પૂર-પાલનપૂર હાઈવે પર અગાઉ વર્ષ 2023-24માં અલગ-અલગ 9 જેટલા ક્રોસીંગ પર ફ્લાયઓવર તેમજ વ્હીક્યુલર અન્ડરપાસ અને 3 નદીઓ પર નવા બ્રીજ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે.