કર્ણાવતી નગર નો એક વિસ્તાર પ્રાચીન સમયથી ભદ્ર તરીકે ઓળખાય છે. આ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ મંગળપ્રદ થાય છે. આવું નામપડવાનું કારણ એ હતું કે આ નગર મંદિરોથી ભરપૂર હતું. એમાંનાં મોટાભાગનાં મંદિરો આજે મકબરામાં બદલાઈ ગયાં છે. #કર્ણાવતી_ક્યારે@narendramodi@vijayrupanibjp@RSSorg
ભુજ જિલ્લા માં બજરંગદળ ના કાર્યકર્તા ને “૭૦ ટુકડા કરી નાખવાની” ખુલ્લી ધમકી આપવામાં આવી છે.
આવો ગંભીર ગુનાહિત ધમકીનો મામલો તાત્કાલિક FIR લાયક છે.
માન��ીય પોલીસ તંત્ર ને વિનંતી કે તાત્કાલિક કાર્યવાહી કરી કાર્યકર્તા ની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
#Bhuj #Kutch #GujaratPolice
The Ahmedabad sky is filled with colour and vibrancy during the International Kite Festival.
Glad to have taken Chancellor Friedrich Merz of Germany to this very special occasion. Also happy to see him try his hand at flying a kite!
@bundeskanzler@_FriedrichMerz
“धन्य हे युग पुरुष केशव, धन्य तेरी साधना
कोटि कंठो में समाहित, राष्ट्र की आराधना”
भारत की गौरवमयी संस्कृति को अक्षुण्ण रखते हुए राष्ट्रसेवा में कार्यशील विश्व के सबसे विशालतम स्वयंसेवी संगठन राष्ट्रीय स��वयंसेवक संघ के स्थापना दिवस पर हार्दिक शुभकामनाएं।
#RSSVijayaDashami
#RSS100
आज से 100 साल पहले विजयादशमी के दिन ही समाज सेवा और राष्ट्र निर्माण के उद्देश्य से राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना हुई थी। लंबे कालखंड के दौरान असंख्य स्वयंसेवकों ने इस संकल्प को साकार करने के लिए अपना जीवन समर्पित कर दिया। इसे लेकर मैंने अपने विचारों को शब्दों में ढालने का प्रयास किया है…
https://t.co/CwSd12JlXf
મોદીજી,હુ ૨૦૦૫ થી મોદી અને ભાજપ સમર્થક છું, આજે દુઃખ થી કવ છું, ગુજરાતમા જ્યારે બીજો ઓપ્શન મળશે એટલે ભાજપ સરકાર ગયી, ના ઓપરેશન સિંદૂર કામ આવશે ના તમાર��� વર્લ્ડ લીડર ની છબી, જનતાના ગુસ્સા ના કારણ
૧) ૩rd રોડ રસ્તા
૨) ભ્રષ્ટ અધિકારી અને નેતા
૩) નેતાઓના છોકરા ની ગુંડાગિરી @narendramodi @Bhupendrapbjp @AmitShah
સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ અને મૃતક હિંદુ વિદ્યાર્થી નયનના માતા-પિતાએ DEO, મેયર, AMC કમિશનરને સોંપ્યાં આવેદન
કહ્યું- 'સ્કૂલનો ભાડાપટ્ટો રદ કરો... શાળા બંધ કરીને વહીવટ સરકાર��ા તાબા હેઠળ લો...'
Seventh Day School | Hindu Boy Murder Case | Ahmedabad
The State Of Hindus In Hindurashtra
A minor Hindu student was stabbed to death by a group of Muslim students in the Seventh Day Adventist School, Ahmedabad, Gujarat, following a minor scuffle.
Run by a foreign church, allegations of conversion attempts and apathy to multiple incidents of bullying and violence.
Principal of Ahmedabad's Seventh Day School, where a Hindu student was stabbed to death, is also the Chairman of CISCE Board
https://t.co/ElSNvUI4fg
ગોપાલ પાઠા.....
હિંદુઓ, જો તમને આ નામ યાદ ના હોય તો વાત શરમજનક કહેવાય....
જાણો કોણ હતા તે, જે ગણાયા હિંદુ શૌર્યનું સાક્ષાત રૂપ.... જેમના નામથી મુસ્લિમ લીગના પાયજામના નાડા ઢીલા થઈ ���તા....
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યક્રમના પોસ્ટરોમાંથી @RahulGandhi
, રાષ્ટ્રીય અધ્યક્ષ @kharge
અને પ્રદેશ અધ્યક્ષ @AmitChavdaINC
ની બાદબાકી....
દાણીલીમડાના કોંગ્રેસ ધારાસભ્ય @_shaileshparmar અને 4 કોંગ્રેસી કોર્પોરેટરોમાંથી એક એવા @ShehzadKPathan દ્વારા તિ���ંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેના પોસ્ટરોમાંથી શીર્ષ નેતૃત્વ જ ગાયબ...
એટલું જ નહીં... દાણીલીમડામાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના જ હતા, (જેમાંથી બહુ પહેલા એકે છેડો ફાડી લીધો હતો)... પણ બેનરમાં માત્ર એકને જ સ્થાન અપાયું...
Danilimda | Congress | Tiranga Yatra
12 સાયન્સ પછી કોલેજનો પહેલો દિવસ અને નોકરીનો પહેલો દિવસ એક જ હતો મારો...
��ોડામાં મોડું 18 વર્ષની ઉંમરે કમાવાનું શરૂ કરવું એ શીખવું અને શીખવાડવું જોઈએ.
જેને કમાવાની આદત પડશે એ વ્યક્તિ ક્યારેય બેરોજગાર બેસી નહીં રહે, એક નહીં તો બીજો રસ્તો શોધી જ કાઢશે કમાવાનો.
દાણ���લીમડા માં કુરબાની કર્યા બાદ પશુ અવશેષ ને રસ્તા પર નાખી દેવા માં આવ્યા તેના કારણે અન્ય સ્થાનીક ને ખૂબ જ તકલીફ પડી રહી છે તેથી કોર્પોરેશન દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માં આવે તેવી વિનંતી....
@AmdavadAMC @CMOGuj @MoHFW_INDIA
Proud of our armed forces.
#OperationSindoor is Bharat’s response to the brutal killing of our innocent brothers in Pahalgam.
The Modi government is resolved to give a befitting response to any attack on India and its people. Bharat remains firmly committed to eradicating terrorism from its roots.
PoK हर हाल में हमारा है।
PoK भारत का एक अभिन्न हि���्सा है और रहेगा।
ये हमारा राष्ट्रीय कमिटमेंट है।
: एस जयशंकर, विदेश मंत्री, भारत सरकार
#OperationSindoor
ગુજરાત સમાચાર અને સંદેશ ઊંઘતા ઝડપાયા..સ્ટોપ પ્રેસ કરીને હેડલાઈન ચેન્જ કરવા માટે કોઈ જાગૃત હતા નહીં એમની ટીમ માં??
દિવ્યભાસ્કર સંઘરી રાખવા જેવી હેડલાઈન✅