પાલડી ચાર રસ્તા પર જમાલપુર તરફ થી આવતા વાહનો જે ટ્રાફિફ વાસણા તરફ જતા વાહનો ને ડાબી બાજુ ની સાઇડ જે ખુલ્લી રહેતી હતી તે મંડપ લાગવાથી બંધ થઈ ગયેલ છે જેના કારણે ચાર રસ્તા પર બધા વાહનો ને સિગ્નલ પર ઊભું રહેવું પડે છે.જેના કારણે ટ્રાફિક વધવા પામ્યો છે.જરૂરી કાર્યવાહી કરવા વિનંતી.

ખાનગી બસ સંચાલકોની પેઠે સરકારની નફાખોરી એસટી ભાડામાં 25 ટકાનો વધારો હેડિંગ સાથે આવેલા ન્યુઝ સત્ય થી વેગડા છે જેનો નિગમ દ્વારા આપવામાં આવેલો રદિયો.
@CMOGuj@sanghaviharsh@PortsTransport
@Jamawat3 તે દિવસ બસ ખાલી થોડી વાર u ટર્ન લીધી ત્યારે wrong સાઇડ હતી પછી છેક સુધી સર્વિસ રોડ છે ત્યાં બસ ચલાવવી હતી પ્રાંતિજ થી આગમન હોટેલ સુધી સર્વિસ રોડ જોઈ શકો છો news ચેનલે બને પક્ષ જોવા પડે @devanshijoshi71@Jamawat3@sanghaviharsh