@MeghalHparmar આ અપલખણો કાલે ધર્મેન્દ્ર પ્રધાનને ય ખાલિસ્તાની કહી દેશે જેનાથી આ પ્રકરણની શરૂઆત થઈ છે!
🤣🤣🤣
ગામમાં 5 ભુંડા ભળવા હોય જ છે ને આ તો ઓપ લીંડી છે!!
@hisaurabhshah@VijayGajeraO પોતાને પત્રકાર કહેવાનું રહેવા દે ડોબા ત્યાં પત્રકારો પર પણ પોલીસ દમન કરે છે પ્રદર્શનકારીઓનું તો રેવા દે. ડફોળ ગુજરાતમાં આટઆટલા પેપર ફૂટ્યા ત્યારે ક્યાં ગ્યો તો તું. અત્યારે આવી ગ્યો ભાજપની ચાટવા.
સાચું પત્રકારત્વ જોઈ લે અહીં:
https://t.co/RdiiXvZfZ7
મંડળની જાહેરાત ક્રમાંક 303/202526, અધિક મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૩ની પરીક્ષા તા.૨૧/૦૬/૨૦૨૬ના રોજ સવારના સેકશનમાં આયોજીત થનાર હતી જે વિશ્વ યોગ દિનના કારણે મુલતવી રાખવામાં આવે છે. નવી તારીખની જાણ હવે પછી કરવામા આવશે.જેની ઉમેદવારોએ નોંધ લેવી.
@SharadMehta61@Tataev@aditiraval કદાચ અદિતિબેનનો ટાટા હારે કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થતો એની ભડાશ છે. બાકી ધારે તો ટાટા સાથે સીધી લિંક ના હોય એમની કે ટાટા રિપેર કરે અને કા તો ટાટાની સર્વિસ આટલી ખરાબ છે કે ઘરના લોકોની ય ટાણે ગાડીયું ઠીક નથી કરતા!!
@kushal_mehra My experience with labours and workers few years back was why they are not protesting while working in such inhumane working conditions, timings and salaries.