આ ઊંચ–નીચ નાં તું ભેદ બધા જવા દે,
ફુલાવ માણસાઈના ફુગ્ગા થોડી હવા દે,
અહીં આસપાસ બસ દુઃખોના છે પોટલા,
તેની વચ્ચે બની શકે તો તું મોજની દવા દે...
#ગુજરાતી_સાહિત્ય
કે, આવો તો ટકોર દઈ’ ને આવજો,
મહેફિલ માં આમ ઝટ લઈને ન આવશો.
અમે મૌન તણાં માનસરોવર નાં મોતી છીએ,
જો આવો તો કલેવર હંસોનું🦢 લઈ ને આવજો.❤️🙌🏻
#ગુજરાતી_સાહિત્ય
Tear gas. Lathicharge. One farmer dead.
All for demanding a fair 20% milk price hike.
Is this how you treat those who feed you?
👉 To Sabar Dairy:
Why cut the bonus?
Why attack farmers?
Who’s accountable for Ashok Chaudhary’s death?
#Sabarkantha#SabarDairy#farmers
जब हौसले बुलन्द हो, तो पहाड़ भी एक मिट्टी का ढेर लगता है।"
-छत्रपति शिवाजी महाराज
हिन्दू हृदय सम्राट, धर्म रक्षक, अन्याय और पराक्रमी योद्धा एवं मराठा सम्राट छत्रपति शिवाजी महाराज जी की जयंती पर उन्हें शत-शत नमन।🙏🏼🚩
#छत्रपतीशिवाजीमहाराज#ShivajiMaharaj